પીએમ મોદીએ કાશીને વિવિધ વિકાસના કાર્યોની લગભગ 2200 કરોડની ભેટ આપી
August 02, 2025
PM મોદી આજે કાશીની મુલાકાતે છે. પીએમ મોદીએ કાશીને વિવિધ વિકાસના કાર્યોની લગભગ 2200 કરોડની ભેટ આપી છે. પીએમ મોદીએ કાશીથી દેશના 9.70 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો જાહેર કર્યો છે. તે બાદ પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર હું કાશી આવ્યો છું, તેમણે કહ્યું કે દિકરીઓનુ સિંદૂર છીનવી લેનાર સામે બદલો લેવાનું નક્કી કર્યુ હતું તે મે બદલો પુરો કર્યો છે. જે મહાદેવના આશીર્વાદથી શક્ય બન્યુ.
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે ઓપરેશન સિંદૂર જવાનોના પરાક્રમથી સફળ થયું. ઓપરેશન સિંદૂર પછી હું પહેલી વાર કાશી આવ્યો છું. પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ નાગરિકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી... મારું હૃદય દુ:ખથી ભરેલું હતું... મેં દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનો સંકલ્પ લીધો હતો, અને મેં મહાદેવના આશીર્વાદથી તે પૂર્ણ કર્યો. હું ઓપરેશન સિંદૂરની સફળતા મહાદેવના ચરણોમાં સમર્પિત કરું છું
Related Articles
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે...
Jul 13, 2026
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મ...
Jul 13, 2026
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ...
Jul 13, 2026
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓ...
Jul 13, 2026
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026