ધર્મના નામે રસ્તા રોકી શકાય નહીં, દરેક સંસ્થામાં નિયમો હોવા જરૂરી: સુપ્રીમ કોર્ટ
April 29, 2026
સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ સહિતના વિવિધ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે દરેક ધાર્મિક સંસ્થાના ચોક્કસ નિયમો હોવા જોઈએ અને સંચાલનનો અર્થ અરાજકતા ન હોઈ શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ધાર્મિક કાર્યોના નામે જાહેર રસ્તાઓ રોકી શકાય નહીં. મુખ્ય ન્યાયાધીશ સહિત 9 ન્યાયાધીશોની બંધારણીય બેંચ આ મામલે સંયુક્ત સુનાવણી કરી રહી છે.
સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અમાનુલ્લાહે જણાવ્યું હતું કે મેનેજમેન્ટનો અર્થ એ નથી કે ત્યાં કોઈ માળખું કે નીતિ-નિયમો જ ન હોય. મંદિર હોય કે દરગાહ, દરેક પૂજા કે ઇબાદત માટે ચોક્કસ રીત હોવી જોઈએ અને કોઈ પોતાની મનમરજી ન ચલાવી શકે. કોર્ટે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે ધાર્મિક નિયમો બંધારણથી ઉપર ન હોઈ શકે અને તેમાં પણ બંધારણનું પાલન થવું અનિવાર્ય છે. કોઈપણ પ્રકારનો ભેદભાવ ચલાવી લેવામાં આવશે નહીં અને આ મામલે સુનાવણી આગળ પણ ચાલુ રહેશે.
Related Articles
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિલ રાષ્ટ્રપતિએ મૂર્મુએ પાછું મોકલી દીધું
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિ...
Sep 26, 2026
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લોકોના મોત, દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા અપીલ
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લો...
Sep 26, 2026
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026