વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ
March 25, 2026
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા જબરદસ્ત ઉછાળાની સીધી અસર ભારતીય વાયદા બજાર (MCX) પર જોવા મળી રહી છે. આજે ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં પ્રચંડ તેજી જોવા મળી છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે.
ઉલ્લેખનીય છે કે ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધને કારણે કડાકાની સ્થિતિ જોવા મળી રહી હતી પરંતુ આજે અચાનક જ મોટો ગેપ અપ ઉછાળો આવ્યો છે. બજાર ખુલતા જ ચાંદીના ભાવમાં આજે એકઝાટકે મોટો ઉછાળો નોંધાયો છે. જોકે આજે ચાંદી ઊંચામાં 236137ની સપાટીને સ્પર્શી હતી. જેના પરથી કહી શકાય કે ચાંદી લગભગ 12196 રૂપિયા મોંઘી થઈ હતી.
જૂનો બંધ ભાવ (Prev. Close): 2,23,941.00
આજનો ઓપન ભાવ (Open): 2,32,898.00
સમાચાર લખાય છે ત્યારે સ્થિતિ: ચાંદી હાલમાં 2,34,550.00 પર ટ્રેડ થઈ રહી છે. એટલે કે, ચાંદીમાં અત્યાર સુધીમાં +10,609.00 (+4.74%) નો વધારો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ચાંદી ઊંચામાં 2,36,137.00 સુધી પહોંચી હતી, જે અગાઉના બંધ ભાવથી આશરે 12,196.00 રૂપિયા જેટલી વધારે છે.
સોનું ₹1.47 લાખને પાર
સોનાના ભાવમાં પણ આજે તેજીનો કરંટ જોવા મળ્યો છે. રોકાણકારોમાં ખુશીની લાગણી પર્વર્તી રહી છે. સોનામાં આજે પ્રતિ 10 ગ્રામ લગભગ 5500થી વધુનો એકઝાટકે ઉછાળો આવ્યો હતો. જ્યારે સોનાએ આજે 147925 ની ટોચ બનાવી હતી. જેના પરથી કહી શકાય કે ચાંદી ગઈકાલની તુલનાએ આજે 5730 રૂપિયા વધુ મોંઘુ થયું હતું.

Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026