તમન્નાએ લગ્ન માટે જીદ પકડતાં બ્રેક અપ થયાની ચર્ચા
March 08, 2025
મુંબઇ : તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચે થયેલાં બ્રેક અપ માટે તમન્નાએ લગ્ન માટે પકડેલી જીદ જવાબદા હોવાનું કારણ સામે આવ્યું છે. તમન્ના અને વિજયે બ્રેક અપ બાબતે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર બન્ને વચ્ચે લાંબા સમયથી મતભેદ થયા કરતા હતા. તેઓ કામમાં વધુ વ્યસ્ત હોવાને કારણે એકબીજાને સમય આપી શકતાં ન હતાં. તમન્નાના પરિવારજનો તમન્નાને લગ્ન કરી નાખવા માટે પ્રેશર કરતા હતા.
જોકે વિજય વર્મા હાલ ઓટીટી સહિત અન્ય કેટલાક પ્રોજેક્ટસને કારણે લગ્ન કરવાની ઉતાવળમાં ન હતો. આ મુદ્દે બંને વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા હતા. જોકે, તમન્ના અને વિજય વચ્ચે કોઈ કડવાશ નથી. તેઓ હજુ પણ સારા મિત્રો બની રહેશે.
અગાઉ દિશા પટાણી અને ટાઈગર શ્રોફના કિસ્સામાં પણ દિશાએ લગ્નની જીદ પકડી હતી પરંતુ ટાઈગર તે માટે તૈયાર ન હોવાથી તેમનું બ્રેક અપ થયું હતું. હવે એ જ વાતનું તમન્ના અને વિજય વર્માના કિસ્સામાં પુનરાવર્તન થઈ ગયું છે.
Related Articles
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવી...
Sep 26, 2026
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન...
Sep 22, 2026
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026