ટાઈગર શ્રોફની હિરો નંબર વન બાદ રેમ્બો ફિલ્મ પણ અટકાવી દેવાઈ
March 26, 2024
મુંબઈ: ટાઈગર શ્રોફની રેમ્બો ફિલ્મ પણ અટકાવી દેવામાં આવી છે. આ પહેલાં ટાઈગરની હિરો નંબર વન પણ મુલત્વી રાખી દેવામાં આવી છે. આમ બે બે મહત્વના પ્રોજેક્ટ અટકી જતાં ટાઈગરનું ભાવિ અનિશ્ચિત બન્યું છે. હવે જો ટાઈગરની અક્ષય કુમાર સાથેની બડે મિયાં છોટે મિયાં ફિલ્મ હિટ થશે તો જ આ પ્રોજેક્ટ આગળ વધારાશે. એક્ટિંગમાં ઝીરો ટાઈગર માત્ર બાવડાંના સહારે એક્શનના જોરે ચાલતો કલાકાર છે. આથી, તેને લઈને હોલીવૂડની રેમ્બો સીરીઝની ફિલ્મનું ઈન્ડિયન વર્ઝન બનાવવાનું નક્કી થયું હતું. એવું પણ નક્કી થયું હતું કે એક્શન ફિલ્મોમાં નિષ્ણાત ગણાતા સિદ્ધાર્થ આનંદને આ ફિલ્મનું સુકાન સોંપવામાં આવશે.
Related Articles
વિદ્યા બાલનને ફિલ્મ ધ ડર્ટી પિકચર દરમિયાન સીગારેટ પીવાની આદત પડી ગઇ હતી
વિદ્યા બાલનને ફિલ્મ ધ ડર્ટી પિકચર દરમિયા...
તારક મહેતાના ફેમ 'સોઢી'ગુમ થતાં પોલીસે નોંધ્યો અપહરણનો કેસ
તારક મહેતાના ફેમ 'સોઢી'ગુમ થતાં પોલીસે ન...
Apr 27, 2024
શાહરૂખ ખાન આગામી ફિલ્મમાં ડોનના રોલમાં જોવા મળશે
શાહરૂખ ખાન આગામી ફિલ્મમાં ડોનના રોલમાં જ...
Apr 24, 2024
એશાદેઓલે લિપ્સની પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની અફવા
એશાદેઓલે લિપ્સની પ્લાસ્ટિક સર્જરી કરાવી...
Apr 24, 2024
જિગરા ફિલ્મ માટે આલિયા બાસ્કેટ બોલની ટ્રેનિંગમાં વ્યસ્ત
જિગરા ફિલ્મ માટે આલિયા બાસ્કેટ બોલની ટ્ર...
Apr 20, 2024
ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તાએ પ્રેગનન્સી જાહેર કરી
ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તાએ પ્રેગનન્સી જા...
Apr 20, 2024
Trending NEWS
'EDના 4 સાક્ષી ભાજપ સાથે સંકળાયેલા..' સુપ્રીમ કોર્...
27 April, 2024
CM મમતા બેનરજી થયા ઈજાગ્રસ્ત: હેલિકોપ્ટર પર ચઢતા સ...
27 April, 2024
ભારતે બ્રહ્મોસ મિસાઈલોની પ્રથમ બેચ ફિલિપાઈન્સને મો...
27 April, 2024
એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X નું સર્વર ડ...
27 April, 2024
યૂએઈના સ્માર્ટ સીટી દુબઈને ધમધમતું કરવાના પ્રયાસ શ...
27 April, 2024
સ્કીન કેન્સર થશે ખતમ! દુનિયાની પહેલી વેક્સીનનું શર...
27 April, 2024
કર્ણાટકના ચિક્કબલ્લાપુરામાં 4.8 કરોડ રોકડા જપ્ત :...
27 April, 2024
Mumbaiના MNCનાં રિટાયર્ડ ડાયરેક્ટરે સાઇબર ફ્રોડમાં...
27 April, 2024
જમ્મુ - કાશ્મીરના રામબનમાં જમીન ધસી જવાથી 50થી વધ...
27 April, 2024
અયોધ્યામાં બસમાં પશુઓની જેમ ભરેલા 93 બાળકોનું CWCએ...
27 April, 2024
Apr 27, 2024