એશાદેઓલે લિપ્સની પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની અફવા
April 24, 2024
મુંબઇ : ઈશા દેઓલે પોતાના લિપની પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની અટકળો છે. તેના નવા લૂક પરથી આ અટકળો બાંધવામાં આવી રહી છે. જોકે, નેટ યૂઝર્સના અભિપ્રાય અગાઉ ઈશા અગાઉ ખરેખર બ્યુટિફૂલ હતી અને તેણે આ સર્જરી બાદ પોતાનું ઓરિજિનલ સૌંદર્ય ગુમાવી દીધું છે. ઈશા માતા હેમા માલિની સાથે એક વીડિયોમાં જોવા મળી હતી. તે પછી તેણે લિપ ફિલર્સ કરાવ્યું હોવાની વાત વહેતી થઈ હતી. જોકે, સંખ્યાબંધ લોકોએ ઈશાએ પોતાનો નેચરલ લૂક ગુમાવી દીધો હોવાની ટીકા કરી હતી. કેટલાકે જણાવ્યું હતું કે આવા અખતરા બધાએ ન કરવા જોઈએ તે પુરવાર થયું છે. એક એકટ્રેસ તરીકે ઈશાની કારકિર્દી ખતમ થઈ ચૂકી છે. હજુ થોડા સમય પહેલાં જ ઈશાએ પતિ ભરત તખ્તાની સાથે છૂટાછેડા લેવાની પણ જાહેરાત કરી હતી.
Related Articles
જોલી એલએલબી થ્રીમાં હુમા કુરેશીનું પુનરાગમન
જોલી એલએલબી થ્રીમાં હુમા કુરેશીનું પુનરા...
આલિયા બીજી વાર ડીપ ફેકનો ભોગ બની, ચાહકોએ પણ તરત જ પકડી પાડ્યું
આલિયા બીજી વાર ડીપ ફેકનો ભોગ બની, ચાહકોએ...
May 08, 2024
શૂટિંગ શરૂ થતાં જ વિવાદોમાં ફસાઈ અક્ષય કુમારની Jolly LLB 3, આ મામલે નોંધાઈ ફરિયાદ
શૂટિંગ શરૂ થતાં જ વિવાદોમાં ફસાઈ અક્ષય ક...
May 07, 2024
સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા, આખરે પાંચમો આરોપી પણ ઝડપાયો
સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મ...
May 07, 2024
સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા, આખરે પાંચમો આરોપી પણ ઝડપાયો
સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મ...
May 07, 2024
ફરહાનની અગ્નિનું શૂટિંગ પૂર્ણ થયાના દોઢ વર્ષે રીલિઝની તૈયારી
ફરહાનની અગ્નિનું શૂટિંગ પૂર્ણ થયાના દોઢ...
May 06, 2024
Trending NEWS
સુરતમાં ટેક્સટાઈલના મોટા ગ્રૂપ પર દરોડા
09 May, 2024
'મશીન-બશીન આપણા બાપનું જ..', ભાજપના નેતાના પુત્રએ...
08 May, 2024
May 08, 2024