જિગરા ફિલ્મ માટે આલિયા બાસ્કેટ બોલની ટ્રેનિંગમાં વ્યસ્ત
April 20, 2024
મુંબઇ : આલિયા ભટ્ટ પોતે 'જિગરા' ફિલ્મનું નિર્માણ કરી રહી છે અને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી રહી છે. ફિલ્મના રોલને ન્યાય આપવા માટે તે હાલ બાસ્કેલ બોલની ઘનિષ્ઠ ટ્રેનિંગ લઈ રહી હોવાનું જાણવા મળે છે. ફિલ્મની વાર્તા બાસ્કેટ બોલની ગેમ આધારિત હોવાથી દિગ્દર્શક વાસન બાલાએ આલિયાને કહ્યું હતું કે પરફેક્શન માટે તેણે બાસ્કેટ બોલની બાકાયદા ટ્રેનિંગ લેવી જોઈએ. તે પછી આલિયા માટે એક ખાસ કોચ નિયુક્ત કરાયા હતા. આલિયાને આ રમતના નિયમો શિખવાડવામાં આવ્યા હતા. બાદમાં તેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ શરુ થઈ હતી. આલિયાને બાસ્કેટ બોલના નિપુણ ખેલાડીઓ સાથે રમાડવામાં આવી હતી અને તેને ડ્રબલ તથા ડબલ ડ્રિબલ કઈ રીતે પાસ કરવા, બાસ્કેટમાં બોલ કઈ રીતે નાખવો વગેરે શિખવાડાયું હતું. આ ફિલ્મમાં ખુશી કપૂરનો બોયફ્રેન્ડ વૈદાંગ રૈના આલિયાના ભાઈની ભૂમિકામાં છે. વૈદાંગ અને ખુશીએ 'આર્ચીઝ' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
Related Articles
જોલી એલએલબી થ્રીમાં હુમા કુરેશીનું પુનરાગમન
જોલી એલએલબી થ્રીમાં હુમા કુરેશીનું પુનરા...
આલિયા બીજી વાર ડીપ ફેકનો ભોગ બની, ચાહકોએ પણ તરત જ પકડી પાડ્યું
આલિયા બીજી વાર ડીપ ફેકનો ભોગ બની, ચાહકોએ...
May 08, 2024
શૂટિંગ શરૂ થતાં જ વિવાદોમાં ફસાઈ અક્ષય કુમારની Jolly LLB 3, આ મામલે નોંધાઈ ફરિયાદ
શૂટિંગ શરૂ થતાં જ વિવાદોમાં ફસાઈ અક્ષય ક...
May 07, 2024
સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા, આખરે પાંચમો આરોપી પણ ઝડપાયો
સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મ...
May 07, 2024
સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા, આખરે પાંચમો આરોપી પણ ઝડપાયો
સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મ...
May 07, 2024
ફરહાનની અગ્નિનું શૂટિંગ પૂર્ણ થયાના દોઢ વર્ષે રીલિઝની તૈયારી
ફરહાનની અગ્નિનું શૂટિંગ પૂર્ણ થયાના દોઢ...
May 06, 2024
Trending NEWS
જોલી એલએલબી થ્રીમાં હુમા કુરેશીનું પુનરાગમન
08 May, 2024
આલિયા બીજી વાર ડીપ ફેકનો ભોગ બની, ચાહકોએ પણ તરત જ...
08 May, 2024
May 08, 2024