બેંગલુરુ જતી એક્સપ્રેસને તાત્કાલિક રોકી દેવાઈ, મુસાફરોને સુરક્ષિત ખસેડાયા
June 28, 2025
ધારવાડથી બેંગલુરુ જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20662) ને આજે રસ્તામાં જ રોકવી પડી હતી. અહેવાલો અનુસાર, ટ્રેનના મુસાફરોને ત્યાર બાદ અન્ય ટ્રેનો દ્વારા તેમના નક્કી કરેલા સ્થાને મોકલવામાં આવ્યા હતા.
બપોરે લગભગ 3:30 વાગ્યે આ ટ્રેન દાવણગેરે સ્ટેશન પર રોકાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમરાવતી કોલોની નજીક એક LC ગેટકીપરને અચાનક ટ્રેનના C4 કોચમાં ગરમ એક્સેલની સમસ્યા જોવા મળી, જેના પછી તાત્કાલિક આ પગલું લેવામાં આવ્યું.
લવેએ એ પણ સુનિશ્ચિત કર્યું કે વૈકલ્પિક ટ્રેનોમાં મુસાફરી કરનારા મુસાફરોને ભાડા પરત કરવામાં આવે. આ રિફંડ પ્રક્રિયા બેંગલુરુ પહોંચ્યા પછી શરૂ કરવામાં આવશે. રેલવે અધિકારીઓએ મુસાફરોને શક્ય તેટલી મદદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,
Related Articles
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026