હાઉસફૂલ-ફાઈવની ઈવેન્ટમાં ધક્કામુક્કીઃ મહિલા-બાળકો રડયાં
June 03, 2025
મુંબઇ : પુણેમાં 'હાઉસફૂલ ફાઈવ'ની પ્રમોશનલ ઈવેન્ટમાં ધક્કામુક્કી થતાં એક તબક્કે ભારે ગેરવ્યવસ્થા સર્જાઈ હતી. તેના કારણે ફિલ્મની ટીમ ભારે ટેન્શનમાં આવી ગઈ હતી. આ ધક્કામુક્કીમાં કેટલીય મહિલાઓ અને બાળકોએ રડારોળ કરી મૂકતાં ગંભીર પરિસ્થિતિ સર્જાયી હતી. આખરે અક્ષય કુમારે જાતે માઈક હાથમાં લઈ ક્રાઉડને શાંત પાડયું હતું. પ્રમોશન માટે અક્ષય કુમારે, જેકલિન ફર્નાન્ડિસ, નાના પાટેકર સહિત અન્ય એકટરો પહોંચ્યા હતા.ભારે ભીડને પગલે ગેરવ્યસ્થા સર્જાઈ હતી. છેવટે અક્ષય કુમારે મંચ પરથી હાથમાં માઇક લઇને વિનંતી કરી હતી કેમહેરબાની કરીને આટલી ધક્કામુક્કી કરશો નહીં. બાળકો,મહિલાઓ અને વદ્ધો આમાં દબાઇ રહ્યા છે. જો આમ ચાલશે તો અમારે અહીંથી નીકળી જવું પડશે.આ પછી પરિસ્થિતિ કાબુમાં આવી હતી. નેટ યૂઝર્સ દ્વારા એવી કોમેન્ટસ કરાઈ હતી કે હૈદરાબાદમાં 'પુષ્પા ટૂ'ના શો વખતે આવી જ ધક્કામુક્કીમાં એક બાળકનું મોત થયા બાદ અલ્લુ અર્જુનની ધરપકડ થઈ હતી. તેના પરથી દાખલો લઈને ફિલ્મ કલાકારોએ બહુ મોટી સ્પેસ ન હોય તેવી જગ્યાએ આ પ્રકારે ભીડ એકઠી કરવાનું ટાળવું જોઈએ.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
IPL પહેલા જ થાલા 'આઉટ'! ઈજાના કારણે ધોનીને બે સપ્ત...
28 March, 2026
દુબઈમાં અનરાધાર વર્ષા : ઝરણાઓમાં પૂર વાહન : વ્યવહા...
27 March, 2026
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગન...
27 March, 2026
સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને...
27 March, 2026
ઇઝરાયલ ફરી ઇરાન પર તૂટી પડયું : શસ્ત્રો બનાવતા કાર...
27 March, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્મ...
27 March, 2026
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવા...
27 March, 2026
ચીને તાઇવાન સરહદે તહેનાત કર્યા ઘાતક 'હથિયાર', વધુ...
27 March, 2026
ઓસ્ટ્રેલિયામાં 470 સર્વિસ સ્ટેશનો પર ઈંધણ ખતમ, PMએ...
27 March, 2026
નેપાળમાં 'બાલેન યુગ': ભારત સાથે ખાસ કનેક્શન ધરાવતા...
27 March, 2026