હું H-1B વીઝા મુદ્દે એવું યુદ્ધ છંછેડીશ, જેની તમે કલ્પના નહીં કરી શકો- મસ્કનું જૂનું ટ્વિટ વાયરલ
September 21, 2025
ન્યુ યોર્ક : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બાદ હવે વીઝા વૉર શરૂ કરી દીધી છે. તેમણે H-1B વીઝાની ફીમાં એક લાખ ડૉલરનો ધરખમ વધારો કર્યો છે, જેના કારણે અમેરિકા આવવા ઈચ્છુક વિદેશી નાગરિકો ભારે નિરાશ થયા છે. ટ્રમ્પના આ નિર્ણયની અસર સૌથી વધુ અસર વિદેશથી કર્મચારીઓને હાયર કરતી ટેક ઈન્ડસ્ટ્રીને થઈ છે. હવે તમામ ઘટનાક્રમ વચ્ચે ટેસ્લા-સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કનું જૂની પોસ્ટ વાયરલ થઈ છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં મસ્કે ચેતવણી આપી હતી કે, હું આ મુદ્દા પર એવો યુદ્ધ છંછેડીશ, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તેમણે સ્પષ્ટ કહ્યું કે, એચ-1બી વીઝા માત્ર મારી કંપની જ નહીં, અમેરિકન ટેકનોલોજી ઈન્ડસ્ટ્રી માટે પણ ખૂબ જરૂરી છે. મસ્કે વીઝાના મહત્ત્વ અંગે સ્પષ્ટ કહ્યું કે, હું અમેરિકામાં એટલા માટે છું કે, મારા જેવા અનેક મહત્ત્વના લોકો અહીં છે, જેમણે સ્પેસએક્સ, ટેસ્લા અને અનેક કંપનીઓ બનાવીને અમેરિકાને મજબૂત કર્યું છે. આ બધુ એચ-1બી વીઝાના કારણે સંભવ થયું છે.
હું H-1B વીઝા મુદ્દે એવું યુદ્ધ છંછેડીશ, જેની તમે કલ્પના નહીં કરી શકો ટ્રમ્પે ફી વધારી તો વાયરલ થયું મસ્કનું જૂનું ટ્વિટ 2 - image
એલન મસ્ક પોતે H-1B વિઝા પર અમેરિકા આવેલા છે, તેઓ આ વિઝાના મોટા સમર્થક છે. તેઓ માને છે કે તેમની કંપનીઓની સફળતા માટે વિદેશી કર્મચારીઓ પર ભરોસો કરવો જરૂરી છે. એમેઝોન, કોગ્નિઝન્ટ અને ઈન્ફોસિસ જેવી અનેક ટેક કંપનીઓ પણ આ વિઝા દ્વારા કુશળ કર્મચારીઓને તેમની ટીમમાં સામેલ કરે છે.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026