ભારત-રશિયા વચ્ચે ખાતર ક્ષેત્રે ઐતિહાસિક કરાર: રશિયામાં સ્થપાશે સહિયારી ફેક્ટરી
April 29, 2026
ભારતમાં યુરિયાની અછતને દૂર કરવા અને ખાતર ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે ભારત અને રશિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. બંને દેશો મળીને રશિયાના સમારામાં એક વિશાળ ફર્ટિલાઇઝર પ્લાન્ટ સ્થાપશે. આ પ્રોજેક્ટમાં અંદાજે 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જશે અને વાર્ષિક 20 લાખ ટન યુરિયાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે.
હાલમાં ભારત પોતાની જરૂરિયાતનું 71 ટકા યુરિયા મિડલ ઈસ્ટના દેશોમાંથી આયાત કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે આયાત પર અસર પડી છે, જેના ઉકેલ માટે રશિયા સાથે આ કરાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ શરૂ થવાથી ભારતની યુરિયાની મહત્તમ જરૂરિયાત સંતોષાશે અને આયાત પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે.
Related Articles
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધ...
Jun 23, 2026
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવ...
Jun 23, 2026
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇ...
Jun 23, 2026
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યોર્જ કુરિયનને રાજ્યસભાની ટિકિટ ન મળતાં મંત્રી પદ છોડ્યું
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યો...
Jun 23, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલ...
Jun 22, 2026
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવની શિવસેનામાં હડકંપ, ઈમરજન્સી બેઠક
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં...
Jun 22, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026