Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અફઘાનિસ્તાનમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ કાશ્મીર સુધી આંચકા અનુભવાયા

October 17, 2025

અફઘાનિસ્તાનમાં આજે શુક્રવારે (17 ઓક્ટોબર) ભૂકંપના આંચકા અનુભવાયા છે. રેક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા 5.6 આંકવામાં આવી છે. જેમાં અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન બોર્ડર સહિત જમ્મુ-કાશ્મીર સુધી ભૂકંપના આંચક અનુભવાયા હતો. અગાઉ ગત સપ્ટેમ્બરમાં પૂર્વીય અફઘાનિસ્તાનના નાંગરહર વિસ્તારમાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 800 લોકોના મોત નીપજ્યા હતો. જ્યારે 2500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નાંગરહાર અને કુનાર જેવા પૂર્વીય ક્ષેત્ર પાકિસ્તાન બોર્ડર પર આવેલા છે, જ્યાં ફોલ્ટ લાઇન સક્રિય છે.