લેબેનોન પર મારા આદેશથી પેજર હુમલો...PM નેતન્યાહૂએ લીધી જવાબદારી
November 11, 2024
મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ ઘણા બધા મોરચે યુદ્ધ લડી રહ્યું છે. પછી તે હમાસ, ઈરાન અને લેબેનોનમાં રહેલા હિઝબુલ્લા સાથે પણ ઈઝરાયલ યુદ્ધમાં છે. આ દરમિયાન દોઢ મહિના પહેલા થયેલા લેબેનોનમાં પેજર હુમલાને લઈ મહત્ત્વની કડી સામે આવી રહી છે. આતંકવાદી જૂથ હિઝબુલ્લાના હજારો પેજર અને વોકી-ટોકીમાં વિસ્ફોટ થયા હતા.
જેમાં 40થી વધુ લોકોનાં મોત થયા હતા અને ત્રણ હજારથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. હિઝબુલ્લાના લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો પેજર માત્ર 30 મિનિટમાં વિસ્ફોટ થઈ ગયા હતા. આ પેજરનો ઉપયોગ હિઝબુલ્લા ઈઝરાયલના રડારથી બચવા કરતા હતા, જેમાં જીપીએસ અને માઈક્રોફોન નહોતા.
લેબેનોનમાં પેજર હુમલાને લઈને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. તેમને રવિવારે એ વાત જણાવી કે તેઓને જ આદેશ હતો. સપ્ટેમ્બરમાં લેબેનોનમાં રહેલા આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર પેજર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 3,000થી વધુ ઘાયલ થયા હતા.
Related Articles
અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા! ઈરાનના દાવાથી સમગ્ર વિશ્વ ચોંક્યું
અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા!...
Jul 17, 2026
યુગાન્ડામાં શૈક્ષણિક પ્રવાસે નીકળેલી સ્કૂલનો બસનો દર્દનાક અકસ્માત, 20 બાળકો સહિત 21ના મોત
યુગાન્ડામાં શૈક્ષણિક પ્રવાસે નીકળેલી સ્ક...
Jul 17, 2026
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો બોંબમારો, વળતા જવાબમાં કુવૈત પર ભીષણ ડ્રોન હુમલો
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો...
Jul 16, 2026
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026