PM નરેન્દ્ર મોદીને ઇથોપિયાના ઇથોપિયાનો ગ્રેટ ઓનર નિશાનથી નવાજવામાં આવ્યા, 2016થી 2025માં 28 ઉચ્ચ નાગરિક સન્માન મળ્યા
December 17, 2025
PM નરેન્દ્ર મોદીને ઇથોપિયાના ઇથોપિયાનો ગ્રેટ ઓનર નિશાનથી નવાજવામાં આવ્યા છે. ઇથોપિયાના પ્રધાનમંત્રી અબીય અહમદ અલી દ્વારા તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. PM મોદીએ કહ્યું, "મને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સભ્યતાઓમાંની એક દ્વારા સન્માનિત થવું મારા માટે ખૂબ ગર્વની વાત છે. હું બધા ભારતીયો વતી અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે આ સન્માન સ્વીકારું છું.
આ સન્માન અસંખ્ય ભારતીયોનું છે જેમણે આપણી ભાગીદારીને આકાર આપ્યો છે." તેઓ ઇથોપિયાના સર્વોચ્ચ સન્માન મેળવનારા પ્રથમ વિદેશી રાજ્ય વડા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીને અગાઉ પણ અનેક દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનો આપવામાં આવ્યા છે. આ સન્માનોના કારણે ભારતની વૈશ્વિક છબી વધુ મજબૂત બની છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની ભૂમિકા અને પ્રભાવ વધ્યો છે.
Related Articles
તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગર...
Apr 08, 2026
તંત્ર બુલડોઝર લઈને મકાન તોડવા પહોંચ્યું તો પિતા-પુત્ર સહિત 3 લોકોએ ગળે ફાંસો ખાધો
તંત્ર બુલડોઝર લઈને મકાન તોડવા પહોંચ્યું...
Apr 08, 2026
કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે હતા ખાસ સંબંધ
કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું...
Apr 08, 2026
પવન ખેડાના ઘરે આસામ પોલીસના દરોડા, CMની પત્ની પર ત્રણ પાસપોર્ટ મૂકવાનો આરોપ
પવન ખેડાના ઘરે આસામ પોલીસના દરોડા, CMની...
Apr 08, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં બે બાળકોના મોત, પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ
મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં...
Apr 07, 2026
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું;
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર...
Apr 06, 2026
Trending NEWS
08 April, 2026
08 April, 2026
07 April, 2026
07 April, 2026
07 April, 2026
07 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026