વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ કકડભૂસ, ભ્રષ્ટાચારના આક્ષેપો થતા તંત્રમાં દોડધામ
February 02, 2026
વલસાડ : વલસાડના કલ્યાણ બાગ વિસ્તારમાં નવનિર્માણ પામી રહેલી પાણીની ટાંકીનો સ્લેબ સોમવારે (બીજી ફેબ્રુઆરી) અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. અંદાજે 54 લાખ રૂપિયાના ખર્ચે બની રહેલી આ ટાંકી લોકાર્પણ થાય તે પહેલા જ તૂટી પડતા સરકારી કામકાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા કલ્યાણ બાગ ખાતે પાણીની ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી ચાલુ હતી તે દરમિયાન ટાંકીનો ઉપરનો સ્લેબ અચાનક જમીનદોસ્ત થયો હતો.
ટાંકી તૂટી પડવાના દ્રશ્યો નજીકની દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે, જે અત્યંત ભયાનક છે. જોકે, આ દુર્ઘટના સમયે કોઈ શ્રમિક કે રાહદારી નીચે ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026