સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકાર વિરુદ્ધના હાઇકોર્ટના આદેશનો ભાગ રદ કર્યો
April 09, 2025
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ કેબિનેટ દ્વારા વધારાના પદો ઊભા કરવાના નિર્ણયની સીબીઆઇ તપાસ માટેના કલકત્તા હાઇકોર્ટના આદેશના એક ભાગને રદ કરી દીધો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતોએ કેબિનેટના નિર્ણયોની તપાસ ન કરાવવી જોઈએ. આ એનું કામ નથી. જોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં 25,753 શિક્ષકો અને કર્મચારીઓની નિમણૂકના અન્ય પાસાંની બાબતમાં સીબીઆઇ તપાસ ચાલુ રહેશે. હકીકતમાં, કલકત્તા હાઇકોર્ટના ચુકાદાના એ ભાગને રદ કરવામાં આવ્યો છે,
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અને સહાયવાળી સ્કૂલોમાં વધારાનાં પદો ઊભા કરવાના પશ્ચિમ બંગાળ કેબિનેટના નિર્ણયની સીબીઆઇ તપાસનો આદેશ અપાયોે હતો. જોકે, સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું કે 25,753 શિક્ષકો અને કર્મીઓની નિયુક્તિ સાથે સંકળાયેલા અન્ય પાસાંઓની સીબીઆઇ તપાસ ચાલુ રહેશે. આ વધારાના પદોનો અર્થ એવાં પદ છે જે કામચલાઉ છે. જે કોઈ એવા કર્મચારીને સમાવવા માટે ઊભું કરવામાં આવ્યું હોય, જે કોઈ એવા જ કાયમી પદ માટે હકદાર હોય અને તેનું વર્તમાન સમયે કોઈ અસ્તિત્વ ન હોય.
Related Articles
ટ્રમ્પ દ્વારા 5 દિવસના સીઝફાયરની જાહેરાતથી શેરબજારમાં તેજી, સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો
ટ્રમ્પ દ્વારા 5 દિવસના સીઝફાયરની જાહેરાત...
Mar 24, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટીમાં પણ મોટું ગાબડું
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1300 પોઈન્ટથ...
Mar 23, 2026
જાન્યુઆરી મહિનામાં રશિયાથી ભારતમાં આયાતમાં 40.48% ઘટાડો નોંધાયો
જાન્યુઆરી મહિનામાં રશિયાથી ભારતમાં આયાતમ...
Feb 18, 2026
શેરબજાર નજીવા વધારા સાથે ખૂલ્યું, સેન્સેક્સ 84,326.42 અંકે
શેરબજાર નજીવા વધારા સાથે ખૂલ્યું, સેન્સે...
Feb 11, 2026
સેન્સેક્સમાં 3646 , નિફ્ટીમાં 1216 પોઈન્ટનો ઉછાળો, શેર બન્યા રોકેટ
સેન્સેક્સમાં 3646 , નિફ્ટીમાં 1216 પોઈન્...
Feb 03, 2026
એનઆરઆઈ હવે ભારતની ઈક્વિટીમાં સીધું 10 ટકા રોકાણ કરી શકશે
એનઆરઆઈ હવે ભારતની ઈક્વિટીમાં સીધું 10 ટક...
Feb 02, 2026
Trending NEWS
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
23 March, 2026