અમેરિકાએ 7 મહિનામાં 1703 ભારતીયોને કાઢ્યા, જેમાં પંજાબ અને હરિયાણાના સૌથી વધારે
August 02, 2025
અમેરિકાએ વર્ષ 2025માં એટલેકે 7 મહિનામાં અત્યાર સુધી 1703 ભારતીયોને અમેરિકામાંથી કાઢ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 141 મહિલાઓ છે. આ માહિતી વિદેશ રાજ્ય મંત્રી કિર્તિ વર્ધન સિંહે શુક્રવારે લોકસભામાં આપી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2020થી 2024 વચ્ચે 5541 ભારતીયોને અમેરિકાથી ભારત પરત આવ્યા. આ વર્ષે 22 જુલાઇ સુધી અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની સંખ્યા 1703 છે.
તેમણે સાથે એમ પણ કહ્યું કે બ્રિટનથી છેલ્લા 5 વર્ષોમાં 311 ભારતીયોને ડિપોર્ટ કરાયા. જ્યારે 2025માં અત્યાર સુધી 131 લોકોને ડિપોર્ટ કરાયા. ન્યૂઝ એજન્સી મુજબ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે બ્રિટનથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની સંખ્યા કેટલોક તફાવત હોઇ શકે છે. સરાકરી આંકડા મુજબ 1703 લોકોમાં 620 લોકો તો પંજાબના છે. જે બાદ હરિયાણાના 604 અને ગુજરાતના 245 લોકો તથા જમ્મુ અને કાશ્મીરના 10 લોકોનો સમાવેશ થાય છે. 6 લોકોના રાજ્યોની ઓળખ થઇ શકી નથી.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026