ઈરાન સામેનું યુદ્ધ ભારે પડ્યું ઃ પેન્ટાગોનના કમાન્ડરે અમેરિકાની પોલ ખોલી
August 02, 2026
રિપોર્ટ અનુસાર, જનરલે સ્પષ્ટ કહ્યું કે જો વધારાના યુદ્ધપોતો નહીં મળે તો અમેરિકાએ પોતાની માતૃભૂમિની સુરક્ષાને પ્રાથમિકતા આપવી પડી શકે છે. ઇતિહાસમાં પહેલીવાર એવી સ્થિતિ બની રહી છે જ્યાં અમેરિકાએ પોતાના સૌથી નજીકના સહયોગી ઇઝરાયલ અને પોતાની સુરક્ષા વચ્ચે સંતુલન સાધવું પડી રહ્યું છે.
તારીખ 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ પાંચમા મહિનામાં પહોંચ્યો છે. અનેક દોરની વાતચીત છતાં કાયમી યુદ્ધવિરામ થયો નથી અને ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાં પેદા થયેલું સંકટ યથાવત છે, જેના કારણે વૈશ્વિક એનર્જી આપૂર્તિ પર પણ અસર પડી છે.
સ્પેનના રોટા નૌસૈનિક અડે પર 5 ડિસ્ટ્રોયર તૈનાત છે અને છઠ્ઠું જહાજ પણ આવવાનું છે. સતત ઓપરેશનના કારણે આ જહાજો પર મેન્ટેનન્સનું દબાણ એટલું વધી ગયું છે કે તેમને નિયમિત મરામત માટે પણ પૂરતો સમય મળી રહ્યો નથી.
Related Articles
કાફિરો સાથે દોસ્તી ન કરો : ભારત-અફઘાનની મિત્રતાથી પાકિસ્તાન અકળાયું
કાફિરો સાથે દોસ્તી ન કરો : ભારત-અફઘાનની...
Aug 02, 2026
યુક્રેનમાં બ્લેક સી બંદરો પર રશિયાના આડેધડ હુમલા બાદ સ્થિતિ ગંભીર
યુક્રેનમાં બ્લેક સી બંદરો પર રશિયાના આડે...
Aug 02, 2026
ઈન્ડોનેશિયામાં 271 લોકોથી ભરેલી બોટમાં આગ: જીવ બચાવવા લોકોએ દરિયામાં લગાવી છલાંગ
ઈન્ડોનેશિયામાં 271 લોકોથી ભરેલી બોટમાં આ...
Aug 02, 2026
ટ્રમ્પ ખોટું બોલ્યા, હોર્મુઝમાં પ્રતિબંધ લાગુ જ રહેશે, ઈરાનની ધમકી
ટ્રમ્પ ખોટું બોલ્યા, હોર્મુઝમાં પ્રતિબંધ...
Aug 02, 2026
PoK માં સુરક્ષા દળોનો બર્બર આતંક : પ્રદર્શનકારીઓ પર ગોળીબાર, 4 દિવસમાં 50થી વધુના મોત, ઇસ્લામાબાદમાં વિરોધ ફાટી નીકળ્યો
PoK માં સુરક્ષા દળોનો બર્બર આતંક : પ્રદર...
Aug 01, 2026
કારાકોરમ-પર્વતમાળા પર હિમપ્રાત, વિશ્વ વિખ્યાત આરોહક નિર્મલ પૂર્જા સહિત 10 લાપત્તા
કારાકોરમ-પર્વતમાળા પર હિમપ્રાત, વિશ્વ વિ...
Jul 31, 2026
Trending NEWS
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026
01 August, 2026