બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ, માત્ર ૬ માં ઇન્ડિયા ગઠબંધન
May 05, 2026
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ભાજપને ૨૦૦ કરતા વધુ બેઠક મળવાની સાથે બંપર જીત મળી છે. બંગાળમાં મમતાની તૃણમૂલ કોંગ્રેસનો કિલ્લો તુટવાની સાથે જ એનડીએ અને ભાજપના હાથમાં વધુ એક રાજય આવ્યું છે. આ સાથે જ દેશના ૨૧ રાજયોમાં ભાજપ યા તો એનડીએનું શાસન છે જયારે માત્ર ૬ રાજયોમાં કોંગ્રેસ યા તો કોંગ્રેસ સમર્થિત ઇન્ડિયા ગઢબંધનની સરકાર છે.
તમિલનાડુમાં ઇન્ડિયા ગઢબંધનના પક્ષ ડીએમકેનો પરાજય થયો છે પરંતુ કેરલમાં કોંગ્રેસ સમર્થિત યુડીએફ ગઠબંધનને સત્તા મળતા ઇન્ડિયા ગઠબંધનની ૬ સંખ્યા જળવાઇ રહી છે. આસામમાં સતત ત્રીજી વાર અને પોડ્ડીચેરીમાં બીજી વાર ભાજપની સરકાર રચાતા સત્તામાં પાછા ફરવાની કોંગ્રેસની આશા અધૂરી રહી છે. કોંગ્રેસ શાસિત રાજયોમાં હિમાચલપ્રદેશ, કર્ણાટક પછી હવે કેરલ ઉમેરાયું છે.
Related Articles
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિલ રાષ્ટ્રપતિએ મૂર્મુએ પાછું મોકલી દીધું
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિ...
Sep 26, 2026
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લોકોના મોત, દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા અપીલ
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લો...
Sep 26, 2026
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026