ટ્રમ્પના એક નિર્ણયથી 4.2 કરોડ અમેરિકન્સને ખાવાના ફાંફા, હવે કોર્ટે પણ મંજૂરી આપી દીધી
November 08, 2025
આ પહેલા રોડ આઈલેન્ડના એક જજ જોન મેકકોનેલે સરકારને તાત્કાલિક સંપૂર્ણ રકમ જારી કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર ગરીબોને મળતી સહાય રોકીને રાજકીય રમત રમી રહી છે. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા કહ્યું હતું કે, 'નીચલી અદાલતનો આદેશ શટડાઉનની અરાજકતાને વધુ વધારશે.' સરકારના આ વલણની ટીકા પણ થઈ છે. ડેમોક્રેસી ફોરવર્ડ નામના સંગઠને કોર્ટમાં કહ્યું હતું કે, ટ્રમ્પ વહીવટી તંત્ર ગરીબ અમેરિકનોના જીવન ખિલવાડ કરી રહ્યું છે. હાલમાં કોર્ટે વહીવટીતંત્રને રાહત આપી છે, પરંતુ આની સીધી અસર એ પરિવારો પર પડશે જેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે આ માસિક સહાય પર આધાર રાખે છે. હવે આગળનો નિર્ણય ફર્સ્ટ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સ કરશે કે ટ્રમ્પ વહીવટીતંત્રએ સંપૂર્ણ SNAP રકમ આપવાની રહેશે કે નહીં. બીજી તરફ ગરીબ વર્ગમાં ચિંતા છે કે જો ફંડિંગ સમયસર નહીં મળશે તો કરોડો લોકોને ખાવાના ફાંફા પડી શકે છે.
Related Articles
ના હોર્મુઝ ખુલશે, ના વાત થશે: યુદ્ધમાંથી ટ્રમ્પના 'એક્ઝિટ પ્લાન' બાદ ઈરાનની ધમકી
ના હોર્મુઝ ખુલશે, ના વાત થશે: યુદ્ધમાંથી...
Apr 01, 2026
ઇરાનની અમેરિકાને ખુલ્લી ધમકી, પશ્ચિમ એશિયામાં અમેરિકન કંપનીઓ પર હુમલા કરાશે
ઇરાનની અમેરિકાને ખુલ્લી ધમકી, પશ્ચિમ એશિ...
Apr 01, 2026
યુદ્ધનો ભયાનક ખર્ચ: અમેરિકા દર સેકન્ડે ખર્ચે છે રૂ. 9.8 લાખ, રોજનો રૂ. 8,455 કરોડનો ધુમાડો!
યુદ્ધનો ભયાનક ખર્ચ: અમેરિકા દર સેકન્ડે ખ...
Mar 31, 2026
ફિલિપાઈન્સમાં ડીઝલ 81% મોંઘું, US-કેનેડામાં પણ ભાવવધારો
ફિલિપાઈન્સમાં ડીઝલ 81% મોંઘું, US-કેનેડા...
Mar 30, 2026
'ગ્રાઉન્ડ ઓપરેશન'માં એકલું પડ્યું અમેરિકા! ઈરાનમાં પગ નહીં મૂકે ઈઝરાયલની સેના, ટ્રમ્પની વધી મુશ્કેલી
'ગ્રાઉન્ડ ઓપરેશન'માં એકલું પડ્યું અમેરિક...
Mar 30, 2026
મિનાબ સ્કૂલ હુમલો: ઈરાને અમેરિકન કમાન્ડરોના ફોટા જાહેર કર્યા, 'ઓળખી લો, 168 માસૂમોના હત્યારા છે આ જાનવરો'
મિનાબ સ્કૂલ હુમલો: ઈરાને અમેરિકન કમાન્ડર...
Mar 30, 2026
Trending NEWS
31 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026