દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ: G20 સમિટમાં PM મોદીનું સંબોધન
November 22, 2025
G20 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. 21થી 23 નવેમ્બર સુધી જોહાનિસબર્ગમાં આ સંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20 સમિટના ઉદ્ઘાટન સત્રમાં ત્રણ મોટા પ્રસ્તાવ મૂક્યા છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું, કે છેલ્લા ઘણા દાયકાથી G20 દુનિયાની અર્થવ્યવસ્થાને આકાર આપવાનું કામ કરી રહ્યું છે. આજના વિકાસ મોડલે મોટા સમુદાયને સંશાધનથી વંચિત રાખ્યા. વિકાસના આ મોડલે પ્રકૃતિનું અંધાધૂંધ દોહન કર્યું. જેમી અસર આફ્રિકા અને ગ્લોબલ સાઉથ પર પડી છે. એવામાં હવે સમય આવી ગયો છે કે દુનિયાના વિકાસ મોડલ પર ફરી વિચાર કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટમાં એવી પરંપરાઓનો મુદ્દો ઉઠાવ્યો જે સદીઓથી દુનિયાના વિભિન્ન ભાગોમાં પ્રકૃતિ સંતુલન, સામાજિક એકતા અને સાંસ્કૃતિક સ્મરસ્તા જાળવી રાખે છે. તેમણે કહ્યું કે ભારતીય જ્ઞાન પ્રણાલીના આધારે એક વૈશ્વિક પારંપરિક જ્ઞાન ભંડાર પ્રણાલી બનાવવી જોઈએ જેથી ટકાઉ જીવન માટેના અનુભવ સંરક્ષિત કરી આગામી પેઢી સુધી પહોંચાડી શકાય.
Related Articles
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે...
Apr 23, 2026
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખાબકતા 20 લોકોના મોત અને 20 મુસાફરો ઘાયલ
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખ...
Apr 21, 2026
ટ્રેડ ડીલને આખરી ઓપ આપવા ભારતનું પ્રતિનિધિમંડળ અમેરિકા જશે, રાજદૂત સર્જિયો ગોરે આપી માહિતી
ટ્રેડ ડીલને આખરી ઓપ આપવા ભારતનું પ્રતિનિ...
Apr 21, 2026
પૂર્વોત્તર ભારતમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ: મણિપુર સહિત 5 રાજ્યોની ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ
પૂર્વોત્તર ભારતમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ...
Apr 21, 2026
દેશભરમાં હીટવેવનો પ્રકોપ અને ગુજરાતમાં માવઠાની શક્યતા: તાપમાનમાં વધારા વચ્ચે વાતાવરણ પલટાશે
દેશભરમાં હીટવેવનો પ્રકોપ અને ગુજરાતમાં મ...
Apr 20, 2026
દિલ્હીમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું: પાડોશીએ 34 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા
દિલ્હીમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે લો...
Apr 20, 2026
Trending NEWS
22 April, 2026
21 April, 2026
21 April, 2026
21 April, 2026
21 April, 2026
21 April, 2026
21 April, 2026
21 April, 2026
21 April, 2026
21 April, 2026