NHIDCLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના ઘરે દરોડા, રોકડા 2.62 કરોડ મળી આવ્યા
October 18, 2025
NHIDCLના એક લાંચિયા અધિકારીને CBIએ લાંચ લેતા પકડી લીધા અને ત્યારબાદ તેમના પરિસર પર દરોડા પાડતા જે સંપતિનો રેકોર્ડ સામે આવ્યો હતો.NHIDCLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રિતેન કુમાર સિંહની CBIએ ટ્રેપ કરીને ₹10 લાખની લાંચ લેવા બદલ ધરપકડ કરી છે. દેશમાં લાંચ લેતા સરકારી બાબુઓની ધરપકડના સમાચાર એ હવે ખરા અર્થમાં સામાન્ય થઈ ગયા છે પરંતુ ડિરેક્ટર રિતેન કુમાર સિંહના પરિસર પર દરોડા પાડીને CBIએ 2.62 કરોડ રોકડા, અનેક શહેરોમાં લક્ઝરી ફ્લેટ, રહેણાંક પ્લોટ અને લક્ઝરી વાહનો જપ્ત કર્યા છે.
આ લાંચિયા સરકારી બાબુના કરોડોના કૌભાંડ અંગે CBIને સૂત્રો તરફથી ગુપ્ત બાતમી મળી હતી જે બાતમીમાં માહિતી હતી કે નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એક અધિકારી નામે રિતેન કુમાર સિંહે એક ખાનગી કંપની પાસેથી કામમાં સહાયના બદલામાં લાંચ માંગી હતી. આ બાબતે છટકું ગોઠવીને CBI એ 14 ઓક્ટોબરના રોજ અધિકારીને ₹10 લાખની લાંચ લેતા રંગે હાથે પકડ્યો હતો.
Related Articles
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
Trending NEWS
14 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026
13 October, 2026
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026