બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર ગૃહ ખાતું
November 21, 2025
પટણા : બિહારમાં નવી સરકારના શપથગ્રહણ પછી હવે મંત્રીઓના વિભાગોની વહેંચણી થઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને સમ્રાટ ચૌધરી વચ્ચે લગભગ અડધા કલાકની બેઠક બાદ બિહાર મંત્રીમંડળના સંપૂર્ણ વિભાગોની વહેંચણીની યાદી રાજ્યપાલને સોંપવામાં આવી છે. નીતિશ કુમારની નવી કેબિનેટમાં એકવાર ફરી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બિહારના નાયબ મુખ્યમંત્રી(ડેપ્યુટી સીએમ)ની જવાબદારી સંભાળશે. મંત્રીઓને વિભાગોની વહેંચણી બાદ હવે કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે. બિહાર મંત્રીમંડળમાં પહેલીવાર ભાજપને ફાળે ગૃહ ખાતું આવ્યું છે.
- ભાજપને ફાળવેલા વિભાગ
સમ્રાટ ચૌધરી (નાયબ મુખ્યમંત્રી) - ગૃહ મંત્રી
વિજય કુમાર સિંહા (નાયબ મુખ્યમંત્રી) - જમીન અને મહેસૂલ, ખાણ અને ભૂસ્તર વિભાગ
મંગલ પાંડે - આરોગ્ય અને કાયદા
દિલીપ જયસ્વાલ - ઉદ્યોગ મંત્રી
નીતિન નવીન - માર્ગ બાંધકામ, શહેરી વિકાસ, ગૃહ નિર્માણ
રામકૃપાલ યાદવ - કૃષિ
સંજય સિંહ ટાઈગર - શ્રમ સંસાધન
અરુણ શંકર પ્રસાદ - પ્રવાસન અને કલા અને સંસ્કૃતિ મંત્રી
સુરેન્દ્ર મહેતા - પશુ અને મત્સ્યઉદ્યોગ
નારાયણ પ્રસાદ - આપત્તિ વ્યવસ્થાપન
રમા નિષાદ- પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગો કલ્યાણ વિભાગ
લાખેન્દ્ર કુમાર પાસવાન - અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ
શ્રેયસી સિંહ - માહિતી અને રમતગમત
પ્રમોદ કુમાર ચંદ્રવંશી - સહકારી વિભાગ, વન-પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026