લેબેનોનમાં હિઝબુલ્લાહ ચીફના મોત બાદ ઈરાનમાં ફફડાટ: ખામેનેઇ સુરક્ષિત સ્થાન પર ગયા
September 28, 2024

સુરક્ષિત સ્થાન પર ગયા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતાએ મુસ્લિમોને આહ્વાન કરતાં કહ્યું કે તે લેબેનોનના લોકો અને ગર્વિત હિઝબુલ્લાહની સાથે દરેક શક્ય રીતથી ઊભા થાય અને ઈઝરાયલના દુષ્ટ શાસનનો સામનો કરવામાં તેમની મદદ કરે. ખામેનેઈએ એક નિવેદનમાં કહ્યું, 'આ વિસ્તારનું ભાગ્ય વિરોધની તાકાતો દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં હિઝબુલ્લાહ સૌથી આગળ હશે.'
આ પહેલા શનિવારે ઈઝરાયલી સેનાએ મોટો દાવો કરતાં કહ્યું છે કે તેમના હુમલામાં હિઝબુલ્લાહ ચીફ હસન નસરુલ્લા માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે શુક્રવારે દક્ષિણી બેરુતમાં એક હુમલામાં હિઝબુલ્લાહના મુખ્ય કાર્યાલયને નિશાન બનાવ્યુ હતુ, જેમાં હસન નસરુલ્લાના હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હવે તેમના મર્યા જવાની પુષ્ટિ સેનાએ કરી છે.
Related Articles
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામી 10 દિવસમાં થશે મોટી જાહેરાત
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામ...
Jun 30, 2025
હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્થિતિ, પુતિનના 'ખાસ' નેતાની સત્તા સામે લટકતી તલવાર
હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્...
Jun 30, 2025
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રોષ ભભૂક્યો, લોકો માર્ગો પર ઊતર્યા, યુનિવર્સિટીમાં દેખાવ
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રો...
Jun 30, 2025
ટ્રમ્પની ધમકી સામે કેનેડા ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
ટ્રમ્પની ધમકી સામે કેનેડા ઝૂક્યું, ગૂગલ-...
Jun 30, 2025
અમેરિકન સેનેટમાં પસાર થયું 'બિગ બ્યુટીફુલ બિલ', ટ્રમ્પે ગણાવી રિપબ્લિકન પાર્ટીની જીત
અમેરિકન સેનેટમાં પસાર થયું 'બિગ બ્યુટીફુ...
Jun 29, 2025
ઈરાન જલ્દી જ બનાવી લેશે પરમાણુ બોમ્બ! અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ IAEAની ચેતવણી
ઈરાન જલ્દી જ બનાવી લેશે પરમાણુ બોમ્બ! અમ...
Jun 29, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

29 June, 2025