અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો
June 20, 2026
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાંથી અત્યંત શરમનાક ઘટના સામે આવી છે. પોલીસે એક સરકારી શાળાના કમ્પ્યુટર રૂમમાં 13 વર્ષીય સગીર વિદ્યાર્થીને અડપલાં કરવાના ગંભીર આરોપમાં 49 વર્ષીય સરકારી શાળાના શિક્ષકની ધરપકડ કરી છે. કામાંધ બનેલા શિક્ષકે આ ઘટના અંગે કોઈને જાણ કરવા પર સગીરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
મળતી માહિતી અનુસાર, ધોળકા શહેરમાં આવેલી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો 49 વર્ષીય વિજયકુમાર સોલંકીએ 17મી જૂનના રોજ 13 વર્ષીય વિદ્યાર્થીને ચાવી લાવવાના બહાને સ્કૂલના કમ્પ્યુટર રૂમમાં લલચાવીને લઈ ગયો હતો. રૂમની અંદર જઈ નરાધમ શિક્ષકે વિદ્યાર્થી સાથે અડપલાં શરૂ કરી તેનું જાતીય શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભયભીત થયેલો સગીર ગમે તેમ કરીને શિક્ષકની પકડમાંથી છટકીને ભાગી નીકળ્યો હતો.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026