કેનેડામાં આણંદની 22 વર્ષીય વિદ્યાર્થિનીની કરપીણ હત્યા
May 28, 2026
નાયગ્રા રીજન : કેનેડાથી ગુજરાતી યુવતીની હત્યાની ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય વિધી કલ્પેશભાઈ મેઘાની કેનેડામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીના મોતના સમાચાર મળતા જ બોરસદમાં રહેતા તેના પરિવાર અને સગાસંબંધીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર, મૃતક વિધી મેઘા છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા રીજન વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં અભ્યાસ કરવાની સાથે-સાથે પોતાનું ગુજરાન ચલાવવા માટે નોકરી પણ કરતી હતી. અન્ય ભારતીય વિદ્યાર્થીઓની જેમ તે પણ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે કેનેડા ગઈ હતી. આ હત્યાની ઘટના ગત 15મી મેના રોજ અમેરિકની સરહદ નજીક આવેલા વિસ્તારમાં બની હતી. વિધી પર કોઈ અજ્ઞાત કારણોસર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.
કેનેડાની પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી લીધો છે. હુમલાખોર કોણ હતો અને હત્યા પાછળનો ચોક્કસ હેતુ શું હતો, તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કરીને સઘન તપાસ હાથ ધરી છે.
Related Articles
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026