પવન ખેડાના ઘરે આસામ પોલીસના દરોડા, CMની પત્ની પર ત્રણ પાસપોર્ટ મૂકવાનો આરોપ
April 08, 2026
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પત્ની પર પાસપોર્ટ સંબંધિત આક્ષેપો કર્યા બાદ કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડા મુશ્કેલીમાં મુકાયા છે. 7 એપ્રિલે આસામ પોલીસે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો, જેના કારણે આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.
મંગળવારે આસામ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા તેમના ઘરે પહોંચી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસની ટીમ પણ હાજર રહી હતી. પવન ખેડાની પત્નીએ આસામ પોલીસ સામે ઉત્પીડનનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવાયું છે.
પવન ખેડાએ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીની પત્ની રિંકી ભુયાન શર્મા પાસે ત્રણ અલગ-અલગ દેશોના પાસપોર્ટ છે. તેમના મુજબ યુએઈ, એન્ટિગુઆ અને બાર્બુડા તથા ઇજિપ્તના પાસપોર્ટ હોવાના દસ્તાવેજો તેમની પાસે છે. આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને આસામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આગળની કાર્યવાહી અને તપાસના પરિણામો પર સૌની નજર છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026