કેનેડામાં ધોળા દિવસે ભારતીય મહિલા પર હુમલો, બોટલ છીનવી મોઢા પર પાણી ફેંક્યું
March 27, 2025
શું કેનેડામાં ભારતીય મૂળના નાગરિકો સુરક્ષિત છે? આ પ્રશ્ર એટલા માટે થઇ રહ્યો છે કે કારણકે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાઇરલ થયો છે જેમાં ધોળા દિવસે એક ભારતીય મૂળની મહિલા પર ક્રૂરતાપૂર્વક
હુમલો કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ આ ઘટના કેનેડાના કેલગરીના સિટી હોલાબો કોલેજ સીટ્રેન સ્ટેશન પર સ્થાનિક સમય અનુસાર બપોરે 1.40 કલાકે બની હતી. વાઇરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે હુમલાખોર કેલગરીનો
રહેવાસી બ્રેડન જોસેફ જેમ્સ ફ્રેંચે ભારતીય મૂળની મહિલા પર કેવી ક્રૂરતાથી હુમલો કર્યો.
હુમલાખોર સૌથી પહેલા મહિલાની પાસે આવ્યો અને તેની પાણીની બોટલ છીનવી લઇ તેના ચહેરા પર પાણી ફેંકયું. ત્યારબાદ તેણે મહિલાનું જેકેટ પકડીને તેને કાચની દીવાલ સાથે અથડાવા લાગ્યો અને તેનો ફોન માંગવા
લાગ્યો. ભારતીય મહિલા જોરથી ચીસો પાડવા લાગી પણ ઘટના સમયે સ્ટેશન પર હાજર ભીડમાંથી કોઇએ પણ મહિલાને બચાવવાનો પ્રયત્ન કર્યો ન હતો.
જો કે થોડા સમય પછી હુમલાખોર ફોન લીધા વગર જ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ મહિલાએ કેલગરી પોલીસને આ ઘટનાની માહિતી આપી હતી. કેલગરી પોલીસે મહિલાએ આપેલી માહિતી અને સાક્ષીઓની મદદથી અડધા કલાકમાં હુમલાખોર બ્રેડન જેમ્સ ફ્રેંચને શોધી તેની ધરપકડ કરી હતી.
Related Articles
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા...
Aug 10, 2026
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત 11 ભારતીય ટ્રક ડ્રાઇવરની ધરપકડ
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત...
Jul 27, 2026
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાનો ટેરિફ ઝીંકી 100 વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો!
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાન...
Jul 21, 2026
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અવકાશી ઘટનાનું રહસ્ય ખૂલ્યું
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અ...
Jul 18, 2026
કેનેડામાં જંગલની આગને કારણે ટ્રેન 'જ્વાળાઓથી ઘેરાઈ ગઈ
કેનેડામાં જંગલની આગને કારણે ટ્રેન 'જ્વાળ...
Jul 16, 2026
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિ...
Jul 13, 2026
Trending NEWS
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
08 August, 2026
08 August, 2026