કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય, VIP દર્શન અને સ્પર્શ દર્શન બંધ
December 26, 2025
ધાર્મિક સ્થળો અને પર્યટક સ્થળો પર ભીડ વધી રહી છે. ભીડને પહોંચી વળવા માટે કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. ક્રિસમસનું વેકેશન અને વળી જે લોકોએ નોકરીમાં આખુ વર્ષ રજા ન લીધી હોય તેઓ ડિસેમ્બરમાં તો રજા લેવાના જ. એટલે હાલમાં કોઇ ફરવાલાયક સ્થળ હોય કે પછી ધાર્મિક સ્થળ. લોકોનો ધસારો વધી ગયો છે.
દેશના ખૂણે ખૂણેથી ભક્તો બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભીડને નિયંત્રિત કરવા માટે ભક્તોને ઝિગ-ઝેગ લાઇન સિસ્ટમ દ્વારા મંદિર પરિસરમાં દિશામાન કરવામાં આવશે. દરરોજ બે લાખથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. વર્ષના છેલ્લા દિવસે અને નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ ભક્તોની સંખ્યા છ લાખ સુધી પહોંચવાની ધારણા છે.જેને લઇને મંદિર પ્રશાસન દ્વારા સ્પર્શ દર્શન અને વીઆઇપી દર્શન હાલ પૂરતો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026