દીપિકા, અલ્લુ અર્જુનની ફિલ્મનું શૂટિંગ અબુધાબીમાં થશે
September 16, 2025
મુંબઇ : અલ્લુ અર્જુન તથા દીપિકા પદુકોણની ફિલ્મ 'એએટુટુએક્સએસિક્સ'નું શૂટિંગ આગામી મહિને અબુધાબીમાં થવાનું છે. તેમાં અલ્લુ તથા દીપિકા એક્શન દ્રશ્યોનું શૂટિંગ કરશે. ગયા મહિને મુંબઇમાં અલ્લૂ અર્જુને એક લાંબા શેડયુલમાં શૂટિંગકર્યું હતું. હવે બીજુ શેડયુલ ઓકટોબર મહિનામાં યુએઇમાં કરવામાં આવશે. ફિલ્મના અન્ય કલાકારોમાં રશ્મિકા મંદાના, જાહ્નવી કપૂર તથા રામ્યા કૃષ્ણનનો પણ સમાવેશ થાય છે. જોકે, તેમના અબુધાબી શિડયૂલ વિશે હજુ સુધી કોઈ વાત બહાર આવી નથી. એટલીની આ ફિલ્મ એક સાયન્સ ફિક્શન હોવાનું કહેવાય છે. ફિલ્મ ૨૦૨૭માં રીલિઝ થવાની છે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે...
26 March, 2026
શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધના એંધાણ! ઈરાનનો દાવો...
26 March, 2026
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ...
25 March, 2026
ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની 15 શરતોનો પ...
25 March, 2026
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 20 જહાજ ફસાયા! ઈરાને...
25 March, 2026
સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યો છે :...
25 March, 2026
દિલ્લીના કરોલ બાગમાં ડબલ ડેકર બસ પલટી મારી જતાં 2ન...
25 March, 2026
24 કલાકમાં બદલાયા IPLની બે ફ્રેન્ચાઈઝીના માલિક, RC...
25 March, 2026
અજિત પવારના પ્લેન-ક્રૅશ નિવેદન પર રોહિત પવાર એક્શન...
25 March, 2026
અમેરિકાની ડબલ ગેમ? શાંતિની વાતો વચ્ચે તણાવ ઉગ્ર, ઈ...
25 March, 2026