ધનુષના મેનેજર પર કાસ્ટિંગ કાઉચનો ટીવી એકટ્રેસ માન્યાનો આરોપ
November 19, 2025
મુંબઈ : તમિલ ટીવી એકટ્રેસ માન્યા આનંદે ધનુષના મેનેજર શ્રેયસ પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. તેના દાવા અનુસાર શ્રેયસે પોતાનો સંપર્ક કર્યો હતો અને રોલના બદલામાં અભદ્ર માગણી કરી હતી. તાન્યાના આક્ષેપ અનુસાર શ્રેયસે તેને કહ્યું હતું કે તેણે સારા રોલ માટે કેટલાંક સમાધાનો કરવાં જોઈએ. મેનેજરે કહ્યું હતું કે શું ધનુષની ફિલ્મ હશે તો પણ તે કોઈ કમીટમેન્ટ નહિ આપે ? થોડા દિવસો બાદ ધનુષની ટીમમાંથી હોવાનો દાવો કરતા અન્ય વ્યક્તિએ ફરી તેનો સંપર્ક કર્યો હતો. જોકે, તાન્યાએ સ્વીકાર્યું હતું કે એ વ્યક્તિ ખરેખર ધનુષની ટીમમાંથી જ હતી કે નહિ તેની પોતે ચકાસણી કરી નથી. દરમિયાન, કેટલાક નેટ યૂઝર્સએ ધ્યાન દોર્યું હતું કે તાન્યા કદાચ કોઈ કાસ્ટિંગ ફ્રોડ કરતી ગેંગના સંપર્કમાં આવી હોય તે શક્ય છે. ધનુષના મેનેજર શ્રેયસે ખુદ થોડા સમય પહેલાં એક જાહેર ચેતવણી પ્રગટ કરી હતી કે કેટલાક લોકો મારા નામે ફ્રોડ કરી રહ્યા છે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
દિલ્લીના કરોલ બાગમાં ડબલ ડેકર બસ પલટી મારી જતાં 2ન...
25 March, 2026
24 કલાકમાં બદલાયા IPLની બે ફ્રેન્ચાઈઝીના માલિક, RC...
25 March, 2026
અજિત પવારના પ્લેન-ક્રૅશ નિવેદન પર રોહિત પવાર એક્શન...
25 March, 2026
અમેરિકાની ડબલ ગેમ? શાંતિની વાતો વચ્ચે તણાવ ઉગ્ર, ઈ...
25 March, 2026
બળાત્કાર, છેતરપિંડીમાં છ મહિનાથી ફરાર આપના ધારાસભ્...
25 March, 2026
વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ...
25 March, 2026
IPLમાં ઈતિહાસ રચાયો ! રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમ...
24 March, 2026
13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને...
24 March, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ...
24 March, 2026
IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત...
24 March, 2026