શાહરુખ ખાનને ઓળખો છો...?', સુદાનમાં અપહરણ કરાયેલા ભારતીય યુવકને RSFના લડાકૂઓનો સવાલ!
November 05, 2025
પ્રાપ્ત માહિતી પ્રમાણે બહેરાનું રાજધાની ખારતૂમથી લગભગ 1,000 કિલોમીટર દૂર અલ ફશીરથી અપહરણ કરવામાં આવ્યું હતું અને માનવામાં આવી રહ્યું છે કે તેને દક્ષિણ દારફુરમાં આરએસએફના ગઢ ન્યાલા લઈ જવામાં આવ્યો છે.
શાહરુખ ખાનને ઓળખો છો...?
બહેરાના પરિવાર દ્વારા શેર કરાયેલા એક વિચલિત કરનાર વીડિયોમાં 36 વર્ષીય બહેરા જમીન પર હાથ જોડીને મદદ માટે વિનંતી કરી રહ્યો છે. વીડિયોમાં તે કહે છે કે, 'હું અલ ફશીરમાં છું જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. હું બે વર્ષથી ખૂબ જ મુશ્કેલીથી અહીં રહી રહ્યો છું. મારો પરિવાર અને બાળકો ખૂબ જ ચિંતિત છે. હું ઓડિશા સરકારને મદદ માટે અપીલ કરું છું.' વીડિયો ક્લિપમાં બહેરાની આસપાસ હથિયારધારી RSF લડાકૂઓ પણ દેખાય રહ્યા છે. તેમાંથી એકને પૂછતા સાંભળી શકાય છે કે, શું તમે શાહરુખ ખાનને ઓળખો છો? જ્યારે બીજો તેને કેમેરા સામે 'ડગાલો અચ્છે હૈં' બેલવા આદેશ આપે છે. બહેરાની પત્ની પોતાના 8 અને 3 વર્ષના બે પુત્રો સાથે જગતસિંહપુરમાં રહે છે. તેમણે ઓડિશા સરકાર અને વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરવા અને તેમના પતિની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.
Related Articles
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન...
Sep 22, 2026
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા, સ્ટોરી લીક કરી હતી
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા,...
Aug 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026