આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ ટાઈમ હાઈ : 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ તેજી યથાવત
January 26, 2026
વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને વધતા ભૌગોલિક તણાવ વચ્ચે કિંમતી ધાતુઓએ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. 26 જાન્યુઆરી રોજ ભારતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી બંને પોતપોતાની સર્વોચ્ચ સપાટી એટલે કે 'ઓલટાઈમ હાઈ' પર પહોંચી ગયા હતો. જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળતા બજારમાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આજે 1.62% નો ઉછાળો જોવા મળ્યો હતો.
ઇતિહાસમાં પ્રથમવાર સોનું પ્રતિ ઔંસ $5,000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયું છે. સોનું પ્રતિ ઔંસ 5080 ડૉલરની નજીક પહોંચી ગયું હતું. જ્યારે સોના કરતા પણ વધુ તેજી ચાંદીમાં જોવા મળી છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 4.51% નો તોતિંગ વધારો થયો છે.
ચાંદી આંતરરાષ્ટ્રીય બજારમાં 109 ડૉલરને આંબી ગઇ હતી. આ સાથે એવી આશંકા છે કે હવે આવતીકાલે જ્યારે બજાર ખુલશે તો ભારતમાં પણ સોના-ચાંદીના ભાવમાં ભડકો બોલાઈ શકે છે. બીજી બાજુ ડૉલર સામે રૂપિયાની વેલ્યૂ 91.65 પર પહોંચી ગઇ છે.
Related Articles
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનંદ મહારાજનો આશ્રમ વિવાદમાં, શિષ્યના મોત બાદ યુવતી-બાળક ગુમ
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનં...
Oct 03, 2026
મોંઘવારીનો ડામ: પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ભાવવધારો, ખાનગી કંપની નાયરા એનર્જીનો નિર્ણય
મોંઘવારીનો ડામ: પેટ્રોલમાં ₹5 અને ડીઝલમા...
Oct 03, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'- અભિજીત દીપકે
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવ...
Oct 02, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પંચનું ડેમેજ કંટ્રોલ
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતા...
Oct 02, 2026
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026