બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટી સફળતા, મુખ્ય આરોપી શિવકુમારની બહરાઈચથી ધરપકડ
November 11, 2024
બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય શૂટરની ધરપકડ કરી લીધી છે. STF ઉત્તર પ્રદેશ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીમાં રવિવારે નાનપારા બહરાઈચ જિલ્લામાંથી શૂટર શિવકુમારની ધરપકડ કરી લેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મુખ્ય આરોપી શિવકુમાર નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ તે પહેલા જ પોલીસે જાળ બિછાવીને તેની ધરપકડ કરી લીધી છે અને તેનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે. એસટીએફની ટીમની કમાન પરમેશ કુમાર શુક્લાના હેડક્વાર્ટર સ્થિત ટીમના સબ ઈન્સ્પેક્ટર જાવેદ આલમ સિદ્દીકીએ સંભાળીહતી. આ સિવાય અનુરાગ કશ્યપ, જ્ઞાનપ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ અને અખિલેશેન્દ્ર પ્રતાપ સિંહની પણ શિવકુમારને આશરો આપવા અને નેપાળ ભાગી જવામાં મદદ કરવાના ગુનામાં ધરપકડ કરી લેવામાં આવી છે.
આ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી અને શુટર શિવકુમારની ઉત્તરપ્રદેશ પોલીસે પૂછપરછ કરી તે દરમિયાન અનેક મોટા ખુલાસોઓ પણ કર્યો છે. શિવ કુમારની પૂછપરછ દરમિયાન તેને કહ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે. વધુમાં શિવ કુમારે ખુલાસો કર્યો હતો કે વિદેશમાં રહેતા લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈના કહેવા પર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. શુભમ લોંકરે તેને અનમોલ બિશ્નોઈ સાથે ઘણી વખત વાત કરવા માટે પણ કહ્યું હતું
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026