વિદેશી સંપત્તિ, આવકનો ખુલાસો નહીં કરો તો રૂપિયા 10 લાખનો દંડ થશે!
November 18, 2024

આવકવેરા વિભાગે રવિવારે કરદાતાઓને ચેતવણી આપી છે કે જો તેઓએ વિદેશોમાં રહેલી પોતાની સંપત્તિઓ અથવા વિદેશમાં કરેલી કમાણીનો ખુલાસો પોતાના આવકવેરા રિટર્ન્સમાં ન કર્યો તો તેના માટે કરદાતાઓને દસ લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.
આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જ શરુ કરવામાં આવેલા અનુપાલનસહ જાગૃતિ અભિયાન હેઠળ શનિવારે આ જાણકારી આપવામાં આવી હતી. આવકવેરા વિભાગે કરદાતાઓને ચેતવણી આપી છે કે તેઓ 2024-25 વર્ષના એસેસમેન્ટ વર્ષમાં આવકવેરા રિટર્નમાં આ જાણકારી જરુરથી આપે.
આઇટી વિભાગે વધુમાં કહ્યું હતું કે ભારતના કરદાતાઓ માટે વિદેશી બેન્ક ખાતા, રોકડ મૂલ્ય વીમા કરાર અથવા વાર્ષિક કરાર, કોઇ એકમ અથવા વ્યવસાયમાં નાણાકીય ભાગીદારી, સ્થાવર સંપત્તિ, કસ્ટોડિયલ ખાતા, ઇક્વિટી અને ઋણ વ્યાજ વગેરે કોઇપણ મૂડીગત સંપત્તિની જાણકારી આપવી જરૂરી છે
Related Articles
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટ...
Jul 01, 2025
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિબંધ મૂકીશું...' કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના દીકરાની જાહેરાત
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિ...
Jul 01, 2025
જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં? ચૂંટણી પંચ રદ કરી શકે છે રજિસ્ટ્રેશન
જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત...
Jul 01, 2025
હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો, મકાન-રસ્તા-વાહનો વહી ગયા, અનેક ગુમ
હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્ય...
Jul 01, 2025
ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્રદેશ પ્રમુખ ન બનાવાતા નારાજ
ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્...
Jun 30, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સરકારની પ્રતિક્રિયા, નાણામંત્રીએ કહ્યું, ‘શરતો લાગુ થશે...’
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સ...
Jun 30, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025