ટોરન્ટોમાં ભારતીય મહિલાની હત્યાના આરોપમાં તેના પાર્ટનરની ધરપકડ
August 13, 2026
ટોરન્ટો : ટોરન્ટોમાં ૩૨ વર્ષીય અબ્દુલ ગફૂરીની પોતાની ૩૦ વર્ષીય ભારતીય પાર્ટનર હિમાંશી ખુરાનાની કથિત હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સાત મહિનાથી વધુ સમય સુધી ફરાર રહ્યા પછી કેનેડા પાછા ફરવા પર ગફૂરીને ટોરન્ટો એરપોર્ટ પર અટકમાં લેવાયો. તેના પર પ્રથમ ડીગ્રી હત્યાનો આરોપ છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં એક લાપતા વ્યક્તિની રિપોર્ટ મળ્યા પછી પોલીસ ટોરન્ટોના એક ઘરમાં પહોંચી, જ્યાં ખુરાના મૃત અવસ્થામાં મળી આવી.
અધિકારીઓને જાણ થઈ કે તેની હત્યા | કરવામાં આવી હતી અને પછી જાણ થઈ કે ગફૂરીના તેની સાથે નિકટના સંબંધ હતા. ત્યાર પછી તેની ધરપકડ માટે વોરંટ જારી કરાયું. ટોરન્ટો પોલીસના ફૂયુજિટિવ સ્ક્વોડ અને હોમીસાઈડ એન્ડ મિસિંગ પર્સન્સ યુનિટે ગફૂરીની વાપસી માટે કેનેડાના તેમજ આંતરરાષ્ટ્રીય કાનૂન પ્રવર્તન એજન્સીઓ સાથે મળીને કામ કર્યું. જો કે ગફૂરીને કયા દેશમાંથી પાછો લાવવામાં આવ્યો તેમજ કથિત હત્યાથી સંકળાયેલી ખાસ જાણકારી પોલીસે ઉજાગર નથી કરી.
Related Articles
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026