રાઈટ્સના વિવાદમાં કંગનાની તનુ વેડ્સ મનુ-થ્રી અટકી
September 09, 2025
મુંબઇ: ફિલ્મ નિર્માણ કંપની ઈરોઝ ઈન્ટરનેશનલ અને દિગ્દર્શક આનંદ એલ રાય વચ્ચે રાઈટ્સ બાબતે થયેલી તકરારમાં કંગના રણૌતની 'તનુ વેડ્સ મનુ થ્રી' અટકી પડી છે. 'તનુ વેડ્સ મનુ ' અને 'તનુ વ્ડેસ મનુ રિટર્ન્સ' બંને ફિલ્મના સંપૂર્ણ રાઈટ્સ માત્ર પોતાની પાસે છે તેમ જણાવી ઈરોઝ ઈન્ટરનેશનલે આનંદ એલ રાયને કાનૂની નોટિસ ફટકારી છે અને આ ફિલ્મનો ત્રીજો ભાગ તેની મંજૂરી વિના બનાવી શકાશે નહિ તેમ જણાવ્યું છે. આ ફ્રેન્ચાઈઝીનું નિર્માણ કરાશે તો કાનૂની પગલાં લેવાશે તેવી ચિમકી પણ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 'રાંઝણા ' ફિલ્મનો ક્લાઈમેકસ બદલીને ફિલ્મ રી રીલિઝ કરવા બાબતે પણ આ કંપની અને આનંદ એલ રાય વચ્ચે તકરાર થઈ હતી. આનંદ એલ રાયે ફિલ્મનો ક્લાઈમેક્સ બદલવા સામે વિરોધ કર્યો હતો. જોકે, ઈરોઝ દ્વારા જવાબ અપાયો હતો કે એક નિર્માણ કંપની તરીકે આ ફિલ્મની સંપૂર્ણ માલિકી તેની છે અને તે તેને કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકે છે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે...
26 March, 2026
શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધના એંધાણ! ઈરાનનો દાવો...
26 March, 2026
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ...
25 March, 2026
ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની 15 શરતોનો પ...
25 March, 2026
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 20 જહાજ ફસાયા! ઈરાને...
25 March, 2026
સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યો છે :...
25 March, 2026
દિલ્લીના કરોલ બાગમાં ડબલ ડેકર બસ પલટી મારી જતાં 2ન...
25 March, 2026
24 કલાકમાં બદલાયા IPLની બે ફ્રેન્ચાઈઝીના માલિક, RC...
25 March, 2026
અજિત પવારના પ્લેન-ક્રૅશ નિવેદન પર રોહિત પવાર એક્શન...
25 March, 2026
અમેરિકાની ડબલ ગેમ? શાંતિની વાતો વચ્ચે તણાવ ઉગ્ર, ઈ...
25 March, 2026