જી લે જરામાંથી કેટરીના, પ્રિયંકા, આલિયાની બાદબાકીની સંભાવના
September 02, 2025
મુંબઇ : 'જી લે જરા'માંથી પ્રિયંકા ચોપરા, કૈટરીના કૈફ અને આલિયા ભટ્ટની બાદબાકી થાય તેવી સંભાવના છે. ફરહાન અખ્તરે આ મહત્વાકાંક્ષી ફિલ્મ પર આશરે ત્રણ વર્ષ પહેલાંથી કામ ચાલુ કર્યું હતું. પરંતુ, પ્રિયંકા, આલિયા અને કેટરિના ત્રણેયની સાથે તારીખો મળે તેવો મેળ પડયો જ ન હતો. ફરહાન કંટાળીને છેવટે અન્ય પ્રોજેક્ટસ તરફ વળી ગયો હતો. હવે ફરહાને એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ પોતે બંધ નથી કરી. વાસ્તવમાં તેના માટે લોકેશન ફાઈનલ કરવા સહિતની કામગીરી ચાલી રહી છે. જોકે તેણે કબૂલ્યું છે કે ફિલ્મના કલાકારો કોણ હશે તે અંગે હજુ કશું નક્કી નથી. આ ફિલ્મ 'ર્દિલ ચાહતા હૈ'નું ફિમેલ વર્ઝન હશે એમ મનાય છે. ત્રણ બહેનપણીઓ વર્ષો પછી મળે છે અને સાથે રોડ ટ્રિપ પર નીકળે છે તેવી વાર્તા હશે તેમ કહેવાય છે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે...
26 March, 2026
શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધના એંધાણ! ઈરાનનો દાવો...
26 March, 2026
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ...
25 March, 2026
ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની 15 શરતોનો પ...
25 March, 2026
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 20 જહાજ ફસાયા! ઈરાને...
25 March, 2026
સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યો છે :...
25 March, 2026
દિલ્લીના કરોલ બાગમાં ડબલ ડેકર બસ પલટી મારી જતાં 2ન...
25 March, 2026
24 કલાકમાં બદલાયા IPLની બે ફ્રેન્ચાઈઝીના માલિક, RC...
25 March, 2026
અજિત પવારના પ્લેન-ક્રૅશ નિવેદન પર રોહિત પવાર એક્શન...
25 March, 2026
અમેરિકાની ડબલ ગેમ? શાંતિની વાતો વચ્ચે તણાવ ઉગ્ર, ઈ...
25 March, 2026