રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
November 29, 2025
મુંબઇ : રણવીર સિંહની આગામી ફિલ્મ 'ધુરંધર' અટકાવવા અશોક ચક્ર વિજેતા મેજર મોહિત શર્માના પરિવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમનો દાવો છે કે આ ફિલ્મ મેજર શર્માની જીવનકથા પર આધારિત છે અને તે માટે તેમની પરવાનગી લેવાઈ નથી. જોકે, ફિલ્મ સર્જક આદિત્ય ધરે આ ફિલ્મ મેજર મોહિત શર્માની બાયોપિક હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આ ફિલ્મ એક અલગ જ કથાનક પર આધારિત છે. આદિત્ય ધરે કહ્યું હતું કે ભવિષ્યમાં તક મળશે તો પોતે મેજર મોહિત શર્મા પર અલગ બાયોપિક બનાવશે અને તે માટે પરિવારની આગોતરી પરવાનગી પણ લેશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રજૂ થયેલી આદિત્ય ધરની પત્ની યામી ગૌતમની શાહબાનો કેસ પર આધારિત ફિલ્મ 'હક્ક' સામે પણ શાહબાનોના પરિવારજનોએ વાંધો લીધો હતો. રણવીરને પોતાની ડામાડોળ થઈ ચૂકેલી કેરિયર માટે 'ધુરંધર' ફિલ્મ પર બહુ આશા છે. જો આ ફિલ્મને ધારી સફળતા નહિ મળે તો તેની કારકિર્દીનો ગ્રાફ વધુ નીચે ઉતરશે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
બળાત્કાર, છેતરપિંડીમાં છ મહિનાથી ફરાર આપના ધારાસભ્...
25 March, 2026
વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ...
25 March, 2026
IPLમાં ઈતિહાસ રચાયો ! રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમ...
24 March, 2026
13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને...
24 March, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ...
24 March, 2026
IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત...
24 March, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ઈરાનનો ટોલ,...
24 March, 2026
બોઇસરના ફાર્મા યુનિટમાં કેમિકલ લીકેજ, 22 કામદારો અ...
24 March, 2026
હું અને નવા આયતુલ્લા સાથે મળીને હોર્મુઝ ચલાવીશું'...
24 March, 2026
ગંભીરમાં જીતવાનો જુસ્સો છે, તેણે પોતાનું વલણ નરમ ર...
24 March, 2026