ઇન્ડિગોની ચંદીગઢ- હૈગરાબાદ ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ:5 મુસાફરો ઘાયલ
May 05, 2026
ચંદીગઢ : હૈદરાબાદથી ચંદીગઢ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E 108માં મંગળવારે પાવર બેંકમાં બ્લાસ્ટ થયો. આનાથી 5 મુસાફરો ઘાયલ થયા. પાવર બેંક એક મુસાફરના બેગમાં રાખેલી હતી.
ઘટના તે સમયે બની જ્યારે ફ્લાઇટ એરપોર્ટ પર ઊભી હતી. દુર્ઘટના પછી ફ્લાઇટમાં ધુમાડો ભરાઈ ગયો જેનાથી મુસાફરો ગભરાઈ ગયા. મુસાફરોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા.
કેટલાક ફોટા પણ લોકોએ શેર કર્યા છે. જેમાં એક મહિલાને એમ્બ્યુલન્સમાં રાખવામાં આવી હતી. ક્રૂ મેમ્બર્સે તરત જ ફાયર સેફ્ટી ઉપકરણોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પાવર બેંકમાં બ્લાસ્ટ કેવી રીતે થયો. પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીની ટીમો તપાસ કરી રહી છે.
ઇન્ડિગો દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તરત જ વિમાન ખાલી કરાવવામાં આવ્યું અને સંબંધિત અધિકારીઓને તરત જ જાણ કરવામાં આવી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવ્યા, જ્યાં એરલાઇનની ટીમ તેમની સહાયતામાં વ્યસ્ત રહી. એરલાઇન અનુસાર, વિમાનને ફરીથી સંચાલનમાં લાવતા પહેલાં જરૂરી ટેકનિકલ તપાસ કરવામાં આવશે. ઇન્ડિગોએ જણાવ્યું કે યાત્રીઓ અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
Related Articles
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુન...
Sep 30, 2026
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026