પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જાહેરાત
July 26, 2026
આ મુદ્દે 6 જૂનથી કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. સરકાર સાથે ત્રણ તબક્કાની સફળ વાટાઘાટો બાદ CJPએ પોતાનું આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી છે. સરકાર વતી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહે CJPના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. સરકારે શિક્ષણ મંત્રીના રાજીનામા ઉપરાંત પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી 15થી 20 FIR રદ કરવા અને ભવિષ્યમાં કોઈ કાર્યવાહી ન કરવાની લેખિત ખાતરી આપી છે. આ ઉપરાંત NEET વિવાદ સંબંધિત આત્મહત્યા કરનારા પરીક્ષાર્થીઓના પરિવારોને નિયમો મુજબ સન્માનજનક વળતર આપવા સરકાર તૈયાર થઈ છે. CJPએ રજૂ કરેલા 5 પોઈન્ટના શૈક્ષણિક સુધારા ચાર્ટર પર 4 અઠવાડિયા પછી આગળની ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો છે.
Related Articles
સરકાર માટે વધુ એક મુશ્કેલીના એંધાણ, E20 જનતા પાર્ટી કરશે શુદ્ધ પેટ્રોલની માંગ
સરકાર માટે વધુ એક મુશ્કેલીના એંધાણ, E20...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિની પોસ્ટ કરનાર ભાજપ સાંસદની પુત્રીનું ઈન્સ્ટા એકાઉન્ટ બંધ
ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિની પો...
Jul 26, 2026
વિદ્યાર્થીઓ પર અત્યાચાર મામલે મોદી માફી માંગે અને પોલીસ સામે સખત પગલા લેવાય ઃ કોંગ્રેસની આકરી માંગ
વિદ્યાર્થીઓ પર અત્યાચાર મામલે મોદી માફી...
Jul 26, 2026
ભારતના Gen-Z આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને નેપાળ સુધી : યુવાનોએ કર્યા સલામ
ભારતના Gen-Z આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને...
Jul 26, 2026
અસમમાં પૂરના કારણે મૃત્યુઆંક 66 પહોંચ્યો, લાખો લોકો ઘરવિહોણા
અસમમાં પૂરના કારણે મૃત્યુઆંક 66 પહોંચ્યો...
Jul 26, 2026
હવે ચૂંટણી નહીં લડું: 50 વર્ષની રાજકીય સફર બાદ પૂર્વ CM સિદ્ધારમૈયાની જાહેરાત
હવે ચૂંટણી નહીં લડું: 50 વર્ષની રાજકીય સ...
Jul 26, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026