Breaking News :
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન! એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી

રજનીકાંતની જેલર ટુમાં નોરા ફતેહીનું ડાન્સ સોંગ હશે

December 17, 2025

મુંબઈ: રજનીકાંતની 'જેલર ટુ'માં નોરા ભાટિયાનું એક ડાન્સ સોંગ હશે. પાર્ટ વનમાં તમન્ના ભાટિયાનું 'કવ્વાલા' ડાન્સ સોંગ હતું અને તે ભારે લોકપ્રિય થયું હતું. હવે પાર્ટ ટુમાં નોરા ભાટિયાનું ડાન્સ સોંગ સામેલ કરાયું છે.  નોરાએ ચેન્નઈમાં સતત આઠ દિવસ સુધી આ સોંગનું શૂટિંગ કર્યું હતું. આ સોંગ માટે સ્ટુડિયોમાં નહિ પરંતુ આઉટડોર શૂટિંગ કરાયું હતું. જોકે, આ સોંગમાં તેની સાથે કોણ સ્ક્રીન શેર કરી રહ્યુું છે કે ગીતના શબ્દો શું હશે તેની વિગતો સર્જકોએ ગુપ્ત રાખી છે. 'જેલર ટુ'ના ડાયરેક્ટર નેલ્સન દિલીપકુમાર છે. આ ફિલ્મમાં ફરી રજનીકાંત મુખ્ય ભૂમિકામાં દેખાશે. તેની સાથે રામ્યા ક્રિષ્ણન સહિતના કલાકારો હશે. ફિલ્મનું શૂટિંગ આ મહિનામાં પૂર્ણ થયા બાદ આવતાં વર્ષે એપ્રિલ-મેમાં રજૂ કરવાનું પ્લાનિંગ છે.