સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો, મંગળવારે શેરબજારની અમંગળ શરૂઆત
December 16, 2025
વૈશ્વિક બજારોમાં ઘટાડાની અસર સ્થાનિક બજારો પર પણ પડી અને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લાલ રંગમાં ખુલ્યા હતા. 16 ડિસેમ્બરે એશિયન બજારોમાં નબળા વલણ વચ્ચે ભારતીય શેરબજાર નીચા સ્તરે ખુલ્યા. વૈશ્વિક બજારોમાં ઘટાડાની સ્થાનિક બજારો પર પણ અસર પડી અને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો રેડ ઝોનમાં ખુલ્યા હતા. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 85025 પર નીચા સ્તરે ખુલ્યો. ખુલ્યા પછી તરત જ ઘટાડો વધુ તીવ્ર બન્યો હતો.
સવારે 9.33 વાગ્યે, તે 407 પોઈન્ટ અથવા 0.48 ટકા ઘટીને 84,806 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50 25951 પર નીચા સ્તરે ખુલ્યો. સવારે 9.33 કલાકે તે 118.30 પોઈન્ટ અથવા 0.45 ટકા ઘટીને 25909 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સોમવારે ₹1427.57 કરોડના શેર વેચ્યા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ ₹1734.91 કરોડના શેર ખરીદ્યા હતા.
Related Articles
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લ...
Sep 18, 2026
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સ...
Sep 08, 2026
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ :...
Aug 01, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026