શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 309 પોઇન્ટ ઉછળ્યો
November 26, 2025
26 નવેમ્બરે વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજારો મજબૂત રીતે ખુલ્યા હતા. યુએસ અને એશિયન બજારોમાં મજબૂતાઈએ સ્થાનિક શેરબજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર કરી. આઈટી અને સરકારી બેંકિંગ શેરોમાં તેજીથી પણ બજારને ટેકો મળી રહ્યો છે. 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 84503 પર લગભગ ફ્લેટ ખુલ્યો હતો અને 84851 પર પહોંચી ગયો હતો.
સવારે 9.30 વાગ્યે, તે +309.95 પોઈન્ટ અથવા ૦.37 ટકા વધીને 84,896 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 50 25,842 પર ફ્લેટ ખુલ્યો. સવારે9.30 વાગ્યે, તે 96.80 પોઈન્ટ અથવા ૦.૩૩ ટકા વધીને 25,981 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
એશિયન શેરબજારોમાં તેજી સતત ત્રીજા સત્રમાં ચાલુ રહી. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને વેગ આપ્યો. બધા મુખ્ય એશિયન બેન્ચમાર્ક લીલા રંગમાં હતા. જાપાનના નિક્કી અને દક્ષિણ કોરિયાના કોસ્પી સૌથી વધુ વધ્યા, લગભગ 2 ટકા વધ્યા હતા.
Related Articles
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લ...
Sep 18, 2026
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સ...
Sep 08, 2026
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ :...
Aug 01, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026