ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિદેશમાં 'ફ્લોપ', આંકડા છે શરમજનક, મેલબોર્ન ટેસ્ટથી બહાર થવાનું જોખમ?
December 21, 2024
બ્રિસ્બેનના ગાબા ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચમાં ભારતીય ટીમનો યુવા બેટર શુભમન ગિલ પહેલી ઇનિંગમાં માત્ર 1 રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર મિશેલ માર્શના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. ઈજાના કારણે પર્થ ટેસ્ટમાંથી બહાર રહેલા શુભમન ગિલે એડિલેડ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અનુક્રમે 31 અને 28 રનની ઇનિંગ્સ રમી હતી. હકીકતમાં વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં ગીલને સંઘર્ષ કરવો પડે છે. અત્યાર સુધી તેણે વિદેશી ધરતી પર 25 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર ત્રણ વખત પચાસથી વધુ રન બનાવ્યા છે. વિદેશી ધરતી પર ગિલે 25 ઇનિંગ્સમાં 29.65ની સરેરાશથી 682 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદી અને 1 સદી સામેલ છે. જ્યારે ગિલે ભારતમાં 31 ટેસ્ટ ઇનિંગ્સમાં 42.04ની સરરાશથી 1177 રન બનાવ્યા છે. તેનો અર્થ એ છે કે ગિલને વિદેશી ધરતી પર રમવા માટે સંઘર્ષ કરવો પડે છે, તે સ્પષ્ટ છે. તેથી આગામી ઓસ્ટ્રેલીયા સામેની ચોથી મેલબોર્ન ટેસ્ટમાં ગિલ ટીમમાંથી બહાર થઇ શકે છે.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની...
28 September, 2026
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000...
28 September, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજ...
28 September, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15...
28 September, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો,...
28 September, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએ...
28 September, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડ...
28 September, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનુ...
28 September, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપ...
27 September, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુ...
27 September, 2026