કેન્દ્ર સરકારે ડીઝલ પરની નિકાસ-ડ્યુટી વધારીને 55.5 રૂપિયા પ્રતિ લીટર કરી
April 13, 2026
કેન્દ્ર સરકારે ડીઝલ પર નિકાસ-ડ્યુટી 21.5 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 55.5 રૂપિયા પ્રતિ લીટર કરી છે. એ સિવાય હાઈ-સ્પીડ ડીઝલ પર નિકાસ-ડ્યુટી અને સેસ પણ વધારવામાં આવી છે. સુધારેલા માળખા હેઠળ હાઈ-સ્પીડ ડીઝલ પર સ્પેશ્યલ ઍડિશનલ એક્સાઇઝ ડ્યુટી 24 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે.
રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ હવે 36 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર ડ્યુટી 29.5 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 42 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે, જ્યારે પેટ્રોલ પર નિકાસ-ડ્યુટી શૂન્ય જ રાખવામાં આવી છે. આ નવા દર તાત્કાલિક અમલમાં આવશે.
Related Articles
AAP સાંસદ અશોક મિત્તલ અને તેમની LPU યુનિવર્સિટી પર ઈડીના દરોડા, ડિજિટલ પુરાવા-મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા
AAP સાંસદ અશોક મિત્તલ અને તેમની LPU યુનિ...
Apr 15, 2026
નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લંડનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક, અંતિમ પ્રક્રિયા શરૂ
નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લ...
Apr 15, 2026
અરુણાચલ મુદ્દે ફરી તણાવ: ભારતના વિરોધ બાદ ચીનનું નિવેદન કહ્યું, ‘ઝાંગનાન ચીનનો ભાગ’
અરુણાચલ મુદ્દે ફરી તણાવ: ભારતના વિરોધ બા...
Apr 15, 2026
મુંબઈના BKCમાં મેટ્રો કામ દરમિયાન મોટી દુર્ઘટના, ક્રેન પલટી જતાં બીમ ધરાશાયી
મુંબઈના BKCમાં મેટ્રો કામ દરમિયાન મોટી દ...
Apr 15, 2026
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો દાઝ્યા
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર...
Apr 14, 2026
Trending NEWS
14 April, 2026
14 April, 2026
14 April, 2026
14 April, 2026
13 April, 2026
13 April, 2026
13 April, 2026
13 April, 2026
13 April, 2026
13 April, 2026