પૂર્વ ક્રિકેટરના પુત્રએ લિંગ પરિવર્તન કરાવ્યું: આર્યનમાંથી બન્યો અનાયા, ક્રિકેટ કરિયર ખતમ
November 11, 2024
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ સંજય બાંગરનો પુત્ર આર્યન તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. આ વાઈરલ વીડિયો તેના હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન સફરનો છે. જેમાં તે છોકરામાંથી છોકરી કઈ રીતે બન્યો તે જોઈ શકાયછે. તેણે એક લાંબો મેસેજ પણ લખ્યો છે. અને આ ટ્રાન્સફોર્મેશન પર પોતાનો અનુભવ શેર કર્યો છે. તાજેતરમાં જ સંજય બાંગરના પુત્ર આર્યનએ પોતાનું લિંગ બદલાવ્યું છે. હવે આર્યન છોકરામાંથી છોકરી બની ગયો છે. તેણે દવા અને સર્જરી દ્વારા પોતાના શરીરને બદલી નાખ્યું છે. તેણે પોતે જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. જ્યાં તેણે પોતાનું નામ બદલીને અનાયા રાખ્યું હતું. આર્યન (હવે અનાયા) છોકરી બન્યા બાદ ખૂબ જ ખુશ છે. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, 'ક્રિકેટ રમવાનું મારું સપનું સાકાર કરવા માટે મેં ઘણું બલિદાન આપ્યું છે. આ સફર મારા માટે આસાન ન હતી. પરંતુ મારા માટે આ હાંસલ કરેલી જીત અન્ય તમામ બાબતો કરતાં વધુ મહત્ત્વની છે.' અનાયાએ આગળ લખ્યું, 'ટ્રાન્સફોર્મેશન દરમિયાન અનુભવાતા શારીરિક ફેરફારો એક કઠોર વાસ્તવિકતા બની તમરી સામે આવે છે. આ અનુભવ માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક અને ભાવનાત્મક રીતે પણ મુશ્કેલ હોઈ છે. કારણ કે તમે લાંબા સમયથી તમારી ઓળખ અને તમારા શરીરને લાંબા સમયથી એક નજરે જોયું હોય છે. હું મારા સ્નાયુઓ, યાદશક્તિ અને એથ્લેટિક ક્ષમતાઓ ગુમાવી રહ્યો છું. જેના પર હું એક સમયે આધાર રાખતો હતો.'
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની...
28 September, 2026
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000...
28 September, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજ...
28 September, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15...
28 September, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો,...
28 September, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએ...
28 September, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડ...
28 September, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનુ...
28 September, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપ...
27 September, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુ...
27 September, 2026