ઝાંસીમાં ૧૭ લાખ રૂપિયાનાં સિલિન્ડરો ભરેલી ટ્રકની ચોરી, ટ્રકના GPSને પણ તોડી નાખ્યું
March 11, 2026
ઝાંસીના સિપરીબજાર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં ગૅસ-સિલિન્ડરો ભરેલી ટ્રકની ચોરીની ઘટના નોંધાઈ છે. કરાડીસ્થિત ભારત પેટ્રોલિયમના પ્લાન્ટમાંથી ગજનેર (કાનપુર દેહાત) જઈ રહેલી ગૅસ-સિલિન્ડર ભરેલી ટ્રકમાં કુલ ૫૨૪ સિલિન્ડર હતાં, જેની કિંમત આશરે ૧૭,૩૫,૦૫૧ રૂપિયા હતી. ટ્રક-નંબર UP 93 BT 3341 બીજી માર્ચે કરાડીસ્થિત પ્લાન્ટમાંથી નીકળી હતી.
હોળીના તહેવારને કારણે ટ્રક પ્લાન્ટની બહાર પાર્ક કરવામાં આવી હતી અને ડ્રાઇવર ઘરે ગયો હતો. ૬ માર્ચે સવારે લગભગ ૧.૦૭ વાગ્યે અજાણી વ્યક્તિઓ ટ્રક લઈને ભાગી ગઈ હતી. ટ્રકની ચોરી કરનારાઓએ એમાં રહેલી GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)ને પણ નુકસાન પહોંચાડ્યું હતું, જેને કારણે ટ્રક ક્યાં છે એ ટ્રૅક થઈ શક્યું નહોતું.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026