ઈરાનમાં ફસાયેલા 10 હજાર ભારતીયોને બચાવવાનો વાયુસેનાનો માસ્ટર પ્લાન
June 18, 2025
ઈરાનથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતીય વાયુસેના પુરા પ્રયત્નો કરી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાયુસેનાના એર ક્રાફ્ટ આર્મેનિયા અથવા બીજા પાડોશી દેશોમાં જઈ શકે છે. જ્યાં ભારતીયોને જવા માટે કહેવામાં આવ્યું છે. કારણકે યુદ્ધના કારણે ઈરાનનું એર-સ્પેશ બંધ કરવામાં આવ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આવી વિષમ પરિસ્થિતઓમાં ભારતીય વાયુસેનાનો એરલિફ્ટ પ્લાન પંમેશા તૈયાર જ હોય છે. આ રીતના મિશન માટે વાયુસેનાના સી-17 ગ્લોબમાસ્ટર, આઈએલ-76 અને સી-130જે સુપર હરક્યુલિસ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
ઈરાનમાં 10 હજાર ભારતીયો છે. જેમને સુરક્ષિત બહાર કાઢવાની જરુર છે. જેમાંથી મોટા ભાગના જમ્મુ-કાશ્મીરમાં રહેનારા વિદ્યાર્થીઓ છે. જે ભણવા માટે ઈરાન ગયા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ તમામ ભારતીયોને જલ્દીમાં જલ્દી ઈરાનની રાજધાની છોડીને સુરક્ષિત સ્થળો પર જવાનું એલર્ટ આપ્યું છે. આ સાથે ઈરાનના પાડોશી દેશ આર્મેનિયા જવા માટે પણ કહેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જરુરિયાત જણાશે તો સરકાર આર્મેનિયાથી એર લિફ્ટ કરી શકે છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026