શાહરૂખ-સુહાનાની ફિલ્મ કિંગમાં અનિલ કપૂરની પણ એન્ટ્રી
May 13, 2025

મુંબઇ : શાહરૂખ ખાન પુત્રી સુહાના ખાનની કારકિર્દી પાટે ચડાવવા માટે ફિલ્મ 'કિંગ'ની તૈયારી કરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, અનિલ કપૂરે આ ફિલ્મમાં એન્ટ્રી લીધી છે. અનિલ કપૂર આ ફિલ્મમાં શાહરૂખના ગુરુના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખ ખાન, સુહાના ખાન ઉપરાંત દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન, અર્શદ વારસી પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મને ૨૦૨૬ના અંતમાં રીલિઝ કરવાની યોજના છે. કહેવાય છે કે, આ ફિલ્મ એક ફ્રેન્ચ ફિલ્મની રીમેક છે. એક વાત એવી પણ છ ેકે, ભૂતકાળમાં આ જ ફ્રેન્ચ ફિલ્મ પરથી બોબી દેઓલ, રાણી મુખર્જી અને આશિષ વિદ્યાર્થીની ફિલ્મ 'બિચ્છુ' બની ચૂકી છે. ફિલ્મ કિંગનું શૂટિંગ આ મહિનાની ૨૦ તારીખથી મુંબઇમાં શરૂ કરવામાં આવશે. યૂરોપમાં પણ ફિલ્મની ટીમ શૂટિંગ માટે જવાની છે.
Related Articles
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે આલિયા ભટ્ટ અને જાહ્નવી કપૂર, આ સેલેબ્સ પણ રેડ કાર્પેટ પર દેખાશે
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે આલિયા...
May 13, 2025
કાંતારા-ટુના 34 વર્ષના કલાકારનું હાર્ટ એટેકથી મોત
કાંતારા-ટુના 34 વર્ષના કલાકારનું હાર્ટ એ...
May 13, 2025
બજરંગી ભાઈજાન-ટુમાંથી નવાઝુદ્દિન સિદ્દિકીની બાદબાકી
બજરંગી ભાઈજાન-ટુમાંથી નવાઝુદ્દિન સિદ્દિક...
May 12, 2025
બજરંગી ભાઈજાન ટૂને બદલે ગલવાન વેલીની ફિલ્મ માટે સલમાનને ઉતાવળ
બજરંગી ભાઈજાન ટૂને બદલે ગલવાન વેલીની ફિલ...
May 10, 2025
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
Trending NEWS

શાંતિ વાર્તા પહેલા રશિયાનો યુક્રેન પર ડ્રોન ઍટેક,...
13 May, 2025